Khedut yojana – ખેડૂત યોજના ૨૦૨૧

Posted by

ખેતીવાડી / પશુપાલન / બાગાયતી / મત્સ્ય પાલન / જમીન અને જળ સંરક્ષણ ની યોજનાઓ

Khedut yojana ૨૦૨૧-ખેડૂત સાધન સહાય યોજનામાં ઓનલાઇન અરજી કરો.

i khedut portal પર ખેતીવાડી યોજનાઓ માં નવી યોજનાઓ જાહેર કરેલ છે

આ માહિતી તમારા દરેક મિત્રો,સગા-સબંધીઓ, WhatsApp Group, Facebook, Instagram, Twitter, માં શેર કરો જેથી દરેક ખેડૂતને યોજનાનો લાભ મળી શકે.

Khedut sahay yojana
Khedut sahay yojana

આઇ ખેડૂત પોર્ટલમાં અરજી કરતાં પેહલા નીચે મુજબના ડોકયુમેંટ તૈયાર કરી સ્કેન કરી તમારી પાસે રાખી દેવા.

ડોકયુમેંટ

 1. આધાર કાર્ડ
 2. બેન્ક પાસબૂક અથવા કેન્સલ ચેક
 3. 7/12 અને 8 અ જમીનની નકલ
 4. રેશન કાર્ડ
 5. મોબાઇલ નંબર

જેમાં નીચેના સાધન સહાય માટે ઓનલાઈન અરજી થઈ શકશે khedut yojana list-ખેડૂત યોજના

ખેતીવાડી ની યોજનાઓ-Khedut yojana

ડ્રમ તેમજ બે પ્લાસ્ટિકના ટોકર(ટબ) ખેડૂતોને મલ્ટીપર્પઝ ઉપયોગ હેતુ ડ્રમ તેમજ બે પ્લાસ્ટિકના ટોકર(ટબ) ખરીદી માટે સહાય આપવાની યોજના

રાજ્યના ખેડૂતોને વિના મૂલ્યે
અરજી કરો
તા 15/08/2021
થી
31/08/2021 સુધી

પાક સંગ્રહ સ્ટ્રક્ચર (ગોડાઉન) અનુ. જાતિ અને અનુ. જનજાતિ સિવાયના ખેડૂત લાભાર્થીને કુલ ખર્ચના ૫૦ ટકા અથવા રૂ. ૫૦,૦૦૦ (પચાસ હજાર) બે માંથી જે ઓછુ હોય તે અરજી કરો
તા 05/08/2021
થી
05/09/2021 સુધી
પાણીના ટાંકા બનાવવા સહાય આપવાની યોજના ખર્ચના ૫૦% અથવા રૂ. ૯.૮૦ લાખ બે માંથી જે ઓછું હોય તે ચુકવવાની રહેશે. અરજી કરો
તા 05/08/2021
થી
04/09/2021 સુધી
માલ વાહક વાહન કુલ ખર્ચના ૩૫% અથવા રૂ. ૭૫,૦૦૦/- બે માંથી ઓછુ હોય તે  અરજી કરો
તા 09/06/2021
થી
31/10/2021 સુધી
સ્માર્ટ હેન્ડ ટુલ્સ કીટ કુલ ખર્ચના ૯૦% અથવા રૂ.૧૦,૦૦૦/- (દશ હજાર) બે માંથી જે ઓછુ હોય તે અરજી કરો
તા 04/08/2021
થી
04/10/2021 સુધી

પશુપાલનની યોજનાઓ

અનુસુચિત જનજાતિના લાભાર્થીઓ માટે મરઘાપાલન તાલીમ અંતર્ગત સ્ટાઈપેંડની યોજના મરઘાંપાલન તાલિમ માટે સ્ટાઈપેંડ પેટે રૂ.૨૦૦૦/- અરજી કરો
તા 01/06/2021
થી
30/09/2021 સુધી
અનુસુચિત જાતિના લાભાર્થીઓ માટે મરઘાપાલન તાલીમ અંતર્ગત સ્ટાઈપેંડની યોજના મરઘાંપાલન તાલિમ માટે સ્ટાઈપેંડ પેટે રૂ.૨૦૦૦/- અરજી કરો
તા 01/06/2021
થી
30/09/2021 સુધી
આર્થિકરીતે નબળા વર્ગ માટે મરઘાપાલન તાલીમ અંતર્ગત સ્ટાઈપેંડની યોજના મરઘાંપાલન તાલિમ માટે સ્ટાઈપેંડ પેટે રૂ.૨૦૦૦/- અરજી કરો
તા 01/06/2021
થી
30/09/2021 સુધી
એક થી વીસ દુધાળા પશુ એકમની સ્થાપના માટે અનુસુચિત જનજાતિના પશુપાલકોને ૧૨ % વ્યાજ સહાય ૧૨% સુધી વ્યાજ સહાય પાંચ વર્ષનાં સમયગાળા સુધી સદર યોજના હેઠળ મળવાપાત્ર થશે. અરજી કરો
તા 01/06/2021
થી
30/08/2021 સુધી
એક થી વીસ દુધાળા પશુ એકમની સ્થાપના માટે અનુસુચિત જાતિના પશુપાલકોને ૧૨ % વ્યાજ સહાય ૧૨% સુધી વ્યાજ સહાય પાંચ વર્ષનાં સમયગાળા સુધી સદર યોજના હેઠળ મળવાપાત્ર થશે. અરજી કરો
તા 01/06/2021
થી
30/08/2021 સુધી
રાજયના દિવ્યાંગ લોકો માટે મરઘાપાલન તાલીમ અંતર્ગત સ્ટાઈપેંડની યોજના મરઘાંપાલન તાલિમ માટે સ્ટાઈપેંડ પેટે રૂ.૨૦૦૦/- અરજી કરો
તા 01/06/2021
થી
30/08/2021 સુધી

બાગાયતી યોજનાઓ-ખેડૂત સહાય યોજના

ડ્રેગન ફ્રુટ “કમલમ ફ્રુટ” વાવેતર વિસ્તાર વધારવા માટે પ્લાંટીંગ મટીરીયલ સહાય ખેડુતને ખર્ચના ૫૦ ટકા મુજબ મહત્તમ રૂ. ૧.૨૫ લાખ/હે.  અરજી કરો
તા 01/07/2021
થી
31/08/2021 સુધી
ફળ અને શાકભાજીનો બગાડ અટકાવવા નાના વેચાણકારોને વિનામૂલ્યે છત્રી/શેડ કવર પૂરા પાડવા બાબતની સહાય યોજના રોડ સાઇડ વેચાણ કરતાં, હાટ બજારમાં વેચાણ કરતાં કે લારી વાળા ફેરીયાઓને વિનામૂલ્યે છત્રી મળવાપાત્ર રહેશે અરજી કરો
તા 06/06/2021
થી
15/09/2021 સુધી
મહિલા તાલીમાર્થીઓને વૃતીકા (સ્ટાઇપેંડ) આ યોજના હેઠળ તાલીમાર્થી દીઠ નિયમોનુસાર રૂ. ૨૫૦/- પ્રતિ દિન વૃતિકા તરીકે મળવાપાત્ર રહેશે. અરજી કરો
તા 08/07/2021
થી
31/01/2022 સુધી

 

khedut yojana list-ખેડૂત યોજના લિસ્ટ

 1. ટ્રેક્ટર
 2. ચાફ કટર
 3. વિનોવીંગ ફેન
 4. તાડપત્રી
 5. કલ્ટીવેટર
 6. હાર્વેસ્ટર
 7. પમ્પ સેટ્સ
 8. વાવણીયો
 9. થ્રેસર
 10. રોટાવેટર
 11. લેન્ડ લેવલર
 12. પાઇપલાઈન
 13. હેન્ડ ટૂલ્સ કિટ
 14. ગ્રાઉન્ડનટ ડીગર
 15. સોલર લાઇટ
 16. ચાફ કટર (એંજિન/ઈલે. મોટર ઓપરેટેડ
 17. ટ્રેક્ટર ઓપરેટેડ સ્પ્રેયર
 18. પેડી ટ્રાન્સ પ્લાન્ટર (સેલ્ફ પ્રોપેલ્ડ)
 19. પ્લાઉ (તમામ પ્રકારના )
 20. પ્લાન્ટર (અન્ય પ્રકારના )
 21. પશુ સંચાલીત વાવણીયો
 22. પાક સંગ્રહ સ્ટ્રક્ચર (ગોડાઉન)
 23. પાક સંરક્ષણ સાધનો- પાવર સંચાલીત
 24. પાવર ટીલર
 25. પોટેટો ડીગર
 26. પોસ્ટ હાર્વેસ્ટના સાધનો
 27. પોસ્ટ હોલ ડીગર
 28. બ્રસ કટર
 29. બેલર (ટ્રેકટર સંચાલીત ઘાસની ગાંસડી બાંધવાનું સાધન))
 30. માનવ સંચાલીત સાઇથ (કાપણીનું સાધન)
 31. માલ વાહક વાહન
 32. રીઝર/બંડફોર્મર/ફરો ઓપનર
 33. રોટરી પાવર ટીલર (સેલ્ફ પ્રોપેલ્ડ)/ પાવર વીડર (સેલ્ફ પ્રોપેલ્ડ)
 34. વ્હીલ હો (આંતરખેડનું સાધન)
 35. વાવણિયા /ઓટોમેટીક ડ્રીલ (તમામ પ્રકારના )
 36. સબસોઈલર
 37. કોમ્યુનીટી બેઝ ભુગર્ભ પાણીના ટાંકા
 38. સ્ટોરેજ યુનિટ
 39. હાઈ-ટેક, હાઈ પ્રોડકટીવ ઈકવીપ્મેન્ટ હબ

સૌ પ્રથમ ગૂગલ ઓપન કરી ગૂગલમાં i khedut ટાઇપ કરી સર્ચ કરો.

જેથી આઈ ખેડૂત પોર્ટલની મુખ્ય વેબસાઇટ ઓપન થઈ જસે જે નીચે મુજબ જોવા મડ્સે.

i khedut
i khedut

વેબસાઇટ ઓપન થયા બાદ યોજનાઓ ઉપર ક્લિક કરવાનું કરવાનું રેહસે.

યોજનાઓ ઉપર ક્લિક કરવાથી નીચે મુજબ વેબસાઇટ જોવા મડ્સે.

khedut yojana
khedut yojana

નીચે મુજબની યોજનાઓ જોવા મડ્સે.

ખેતીવાડી યોજનાઓ

પશુપાલન યોજનાઓ

બાગાયતી યોજનાઓ

મત્સ્યપાલન યોજનાઓ

ઉપરોક્ત યોજનામાં થી જે યોજનામાં ફ્રોમ ભરવાનું હોય તેની સામે બતાવેલ વિગતો માટે અહી ક્લિક કરો પર

ક્લિક કરવું.

ક્લિક કર્યા બાદ નીચે મુજબ જોવા મડ્સે

khedut portal application
khedut portal application

ઉપર યોજનાની માહિતી આપેલ છે, જેમાં અરજી કરો પર ક્લિક કરવાથી અરજીનું ફોર્મ ઓપન થઈ થઈ જસે

tractor yojana
tractor yojana
ikhedut persional details fill
ikhedut persional details fill

ઉપર બતાવેલ બુજબ ખેડૂતની બધીજ માહિતી ભરવાની રેહસે

 1. નામ, અટક, જિલ્લો, તાલિકો, ગામ , સરનામું, પિનકોડ, જાતિ, ખેડૂતનો પ્રકાર, મોબાઇલ નંબર, ઈમેલ આઈ ડી, આત્માનું રજિસ્ટ્રેશન, સહકારી અને દૂધ મંડળીના સભ્ય છો કે નઇ તે બધીજ માહિતી ભરી દેવી.
i khedut bank details fill
i khedut bank details fill

ત્યાર બાદ બેન્કની માહિતી ભરવાની રેહસે.

શાખા સિલેક્ટ કરી લેવી

ખેડૂતનું નામ બેન્ક બુજબ લખવું

ISFC લખવો

બેન્કની માહિતી ભર્યા બાદ રેશનકાર્ડ નંબર નાખી સર્ચ કરવાથી રેશન કાર્ડમાં પોતાનું નામ જોવા મડ્સે જેના પર સિલેક્ટ કરી કપ્ચા ભરીને ફોર્મ ને સબમિટ કરવાનું રેહસે.

ikhedut form submit
i khedut form submit

ફોર્મ સબમિટ કર્યા બાદ પ્રિન્ટ કરીને ડોકયુમેંટ જોડીને તાલુકામાં ખેતીવાડી અધિકારીને જમા કરાવવું રેહસે.

Aadhar card update > આધાર કાર્ડમાં સુધારો કરો ઘરે બેઠા, નામ, સરનામું, જન્મ તારીખ, મોબાઇલ નંબર, ઈમેલ

Aadhar card update > આધાર કાર્ડમાં સુધારો કરો ઘરે બેઠા, નામ, સરનામું, જન્મ તારીખ, મોબાઇલ નંબર, ઈમેલ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *