Category Archives: government

government, Sarkari yojana

How to pm Kisan E KYC update online Free 2022

Pm Kisan e KYC update online કેવી રીતે કરવી

જો તમને આમાથી કોઈ પણ પ્રોબ્લેમ આવતો હોય તો તો તેને તમે જાતે જ સોલ્વ કરી સકો છો

  1. PM KISAN SAMMAN NIDHI YOJANA EKYC RECORD NOT FOUND
  2. PM KISAN SAMMAN NIDHI YOJANA EKYC INVALID OTP
  3. MOBILE NUMBER NOT REGISTER DURING PM KISAN SAMMAN NIDHI YOJANA

જો તમારા પીએમ કિસાન યોજના માં મોબાઇલ નંબર રજિસ્ટ્રેશન ના હોય તો કેવાયસી કેવી રીતે કરવું

pm kisan e kyc update
pm kisan e kyc update online
pm kisan e kyc online
pm kisan e kyc process
pm kisan ekyc portal
pm kisan kyc
pm kisan kyc is mandatory
pm kisan kyc aadhaar
pm kisan kyc online registration
pm kisan kyc update online
pm kisan kyc record not found
pm kisan kyc through csc
pm kisan e kyc update

પીએમ કિસાન યોજનામાં ઇ કેવાયસી કરવા માટે આપણે સૌ પ્રથમ pm kisan gov in ગૂગલમાં જઈને સર્ચ કરી લેવું

ત્યાં તમને નીચે મુજબની વેબ સાઇટ જોવા મડશે

pm kisan web site

પીએમ કિસાન વેબ સાઇટ ઓપન થયા બાદ તેની નીચે આપેલ Farmers Corner માં જવાનું રહસે અને તેમાં આપેલ e kyc પર ક્લિક કરવું

 

pm kisan e kyc

e kyc પર ક્લિક કરવાથી આ મુજબ વેબ સાઇટ જોવા મડસે જેમાં આધાર કાર્ડ નંબર લખવો અને ઇમેજ ટેક્સ્ટ ભરી સર્ચ પર ક્લિક કરવું

pm Kisan e KYC
adhar ekyc

આધાર કાર્ડ નંબર અને ઇમેજ ટેક્સ્ટ ભરી સર્ચ કરવાથી તમને આ મુજબ મોબાઇલ નંબર માટેનો ઓપ્શન જોવા મડસે

જેમાં તમારે get opt પર ક્લિક કરવું અને ત્યાર બાદ તમારા મોબાઇલમાં જે otp આવે તેને દાખલ કરી સબમિટ પર ક્લિક કરવું જેથી તમારું કેવાયસી પૂર્ણ થઈ જસે

પીએમ કિસાન સમ્માન નિધિ યોજનામાં આધાર વેરિફિકેશન માટે વેબ સાઇટ ઓપન કરી તમારો આધાર કાર્ડ નંબર દાખલ કરી સર્ચ કરો છો ત્યારે અમુક ખેડૂતોને RECORD NOT FOUND ની એરર જોવા મડે છે. આ એરર બે કારણથી આવે છ, જો તમારું રજિસ્ટ્રેશન વેબ સાઇટ પર થયેલ ન હોય અથવા તો વેબ સાઇટ તરફથી એરર આવતી હોય, જો તમારું રજિસ્ટ્રેશન થયેલ હોય અને આગડ બધા જ હપ્તા તમારામાં આવેલ હોય તો તમારે કોઈ પ્રોબ્લેમ નથી એક બે દિવસ પછી ટ્રાય કરો verification થઈ જસે

પીએમ કિસાન સમ્માન નિધિ યોજનામાં આધાર વેરિફિકેશન માટે વેબ સાઇટ ઓપન કરી તમારો આધાર કાર્ડ નંબર અને મોબાઇલ નંબર દાખલ કરી સર્ચ કરો છો ત્યાર બાદ અમારા મોબાઇલમાં જે otp આવે છે તેને દાખલ કર્યા બાદ INVALID VALID OTP ની એરર આવે છે તો તમારો મોબાઇલ નંબર પીએમ કિસાન રજિસ્ટ્રેશન દરમિયાન લિન્ક થયેલ-ઍટલે કે રજિસ્ટ્રેશન દરમિયાન તમે આપેલ નથી. જો તમારો મોબાઇલ નંબર રજિસ્ટ્રેશન થયેલ હોય તો પણ એરર આવતી હોય તો થોડા સમય બાદ ફરીથી પ્રયાસ કરો અથવા એક બે દિવસ પછી પ્રયાસ કરો

જો તમારા પીએમ કિસાન યોજના માં મોબાઇલ નંબર રજિસ્ટ્રેશન ના હોય તો નજીકના csc સેંટર જઈને તમે ofline ekyc કરાવી સકો છો અથવા pm kisan yojana નું ફોર્મ માં તમારો મોબાઇલ નંબર અપડેટ કરાવી સકો છોં

How to pm kisan e kyc by csc – pm kisan kyc through cscpm kisan ekyc csc

csc ધ્વારા pm kisan ekyc કરવા માટે પીએમ કિસાન વેબ સાઇટ ઓપન કરી csc લૉગિન કરી લેવું

પીએમ કિસાન
પીએમ કિસાન

csc login કર્યા પછી નીચે મુજબની વેબ સાઇટ જોવા મડસે Biometric Aadhar Authentication પર ક્લિક કરવું

Biometric Aadhar Authentication પર ક્લિક કર્યા પછી લાભાર્થીનો આધાર નંબર દાખલ કરી સર્ચ કરી ત્યાર બાદ મોબાઇલ નંબર દાખલ કરવો

મોબાઇલ દાખલ કર્યા બાદ Get mobile otp પર ક્લિક કરવું જે લાભાર્થીના મોબાઇલમાં otp જસે જેને વેબ સાઇટ માં દાખલ કરી submit પર ક્લિક કરવું

E Shram card Yojana 2021> ઇ શ્રમ કાર્ડ બનાવડાવો અને મેળવો બે લાખ રૂપિયાનો મફત વીમો

Adhar card update Online free 2022

E Shram card Yojana 2021> ઇ શ્રમ કાર્ડ બનાવડાવો અને મેળવો બે લાખ રૂપિયાનો મફત વીમો

ઇ-શ્રમ કાર્ડ બનાવડાવો અને મેળવો બે લાખ રૂપિયાનો મફત વીમો

E Shram card Yojana
E Shram card Yojana

E Shram card Yojana > ઇ-શ્રમ કાર્ડ પોતાના ઘરની કામવાળી બહેનો નોકર, તમારી દુકાન અને આસપાસની દુકાનમાં કામ કરવાવાળા શ્રમયોગીઓ, સેલ્સ ગર્લ્સ, સેલ્સ બોય, રિક્ષાચાલક વગેરેને આ દિવાળી પર રૂપિયા ૨ લાખનો મફત વિમો ભેટમાં આપો

ઇ-શ્રમ કાર્ડ માટે કોણ છે પાત્ર? > E Shram card Yojana


એવા તમામ વ્યક્તિઓ કે જેમની ઉંમર ૧૬ થી ૫૯ વર્ષ વચ્ચેની છે.

ઇ-શ્રમ કાર્ડ કોણ પાત્ર નથી? > E Shram card Yojana


જે ઇન્કમ ટેક્સ ભરતા હોય અને જે CPS/NPS/EPFO/ESIC ના સદસ્ય હોય.

ઇ-શ્રમ કાર્ડ કેવી રીતે રજીસ્ટ્રેશન કરી શકાય?


રજીસ્ટ્રેશન તમારી આસપાસના કોઈ પણ CSC કેન્દ્ર ઉપર જઇને રજિસ્ટ્રેશન કરાવી શકાય છે.

રજીસ્ટ્રેશન માટે જરૂરી દસ્તાવેજ
ફક્ત આધાર નંબર, મોબાઇલ નંબર, બેન્ક એકાઉન્ટ નંબર.

ઇ-શ્રમ કાર્ડથી શું લાભ થશે?

  • રૂપિયા બે લાખનો મફત વિમો.
  • શ્રમ વિભાગની લાગુ પડતી યોજનાઓ નો લાભ જેવી કે, બાળકોને શિષ્યવૃતિ, સાયકલ, સિલાઈ મશીન તેમજ પોતાના કામ માટે જરૂરી ઉપકરણ વિગેરે.
  • ભવિષ્યમાં રાશનકાર્ડને આની સાથે લિંક કરવામાં આવશે જેથી દેશની કોઈપણ રાશનની દુકાનથી રાશન પણ મળી શકશે.

વાસ્તવમાં આપની આસપાસ જોવા મળતા પ્રત્યેક શ્રમયોગીઓના આ કાર્ડ બની શકે છે. વિવિધ પ્રકારના શ્રમયોગીઓ કે, જેમના ઈ-શ્રમ કાર્ડ બની શકે છે તે નીચે મુજબ છે.


ઘરના નોકર /નોકરાણી (કામવાળી બહેનો), રસોઈ કરવાવાળી બહેનો (રસોઈયા), કુલી, રિક્ષાચાલક,

લારીમાં કોઈપણ પ્રકારનો સામાન વેચવાવાળા, ખાવાની વસ્તુને લારીમાં વેચનાર, હાટડીવાળા, ચા વાળા,

હોટલના નોકર/ વેઇટર, રિસેપ્શનિસ્ટ પૂછપરછ વાળા ક્લર્ક, ઓપરેટર, પ્રત્યેક દુકાનમાં કામ કરનાર/

સેલ્સમેન/હેલ્પર, રિક્ષાચાલક, ડ્રાઇવર, પંચર રીપેર કરવા વાળા, બ્યુટીપાર્લરમાં કામ કરનાર, મોચી, દરજી,

લુહાર, વાળંદ, પ્લમ્બર, ઇલેક્ટ્રિશિયન, કલર કામ કરનાર(પેઈન્ટર), વણકર, ગૃહ ઉધ્યોગ ચલાવનારા, કુટિર

ઉધ્યોગમાં રોકાયેલા, ટાઇલ્સ વાળા, વેલ્ડીંગ વાળા, ખેત મજૂરો, મનરેગા વર્કર, MDM વર્કર, ઇંટ ભઠ્ઠાના

શ્રમયોગીઓ, પથ્થર તોડવા વાળા, મૂર્તિ બનાવવા વાળા, માછીમાર, પશુ ચરાવનાર, ડેરીવાળા, તમામ

પશુપાલકો, પેપર આપવાવાળા, ઝોમેટો, સ્વિગીના ડીલીવરી બોય (કુરિયર વાળા), એમેઝોન, ફ્લિપકાર્ટ ના

ડીલીવરી બોય, નર્સ, વોર્ડબોય, આયા, મંદિરના પૂજારી, વિવિધ સરકારી કચેરીઓના દૈનિક વેતન શ્રમયોગી,‌

આંગણવાડી કાર્યકર્તા સહાયિકા, આશાવર્કર જેવા તમામ વ્યવસાયના વ્યક્તિઓનું રજીસ્ટ્રેશન થઇ શકે છે.

આધાર કાર્ડ અપડેટ કરો

ઇ શ્રમ કાર્ડ રજિસ્ટ્રેશન

Adhar card update Online free 2022

નમસ્કાર મિત્રો Aadhar card update આધાર કાર્ડ સુધારો ઘરે બેઠા, Adhar Card Update

નામમાં ઘણી બધી ભૂલો હોય છે જેમ કે સ્પેલિંગ મિસટેક, જોડણી ની ભૂલ, અટક અને નામ આગડ – પાછ્ડ હોવું વિગેરે

જન્મ તારીખમાં ફક્ત વર્ષ જ હોવું, જન્મ તારીખ ખોટી લખવી વિગેરે Adhar Card Update

ગામથી સિટિ માં રેસરનામું જતાં સરનામું ચેંજ કરવાની જરૂર પડે છે તેથી ચેંજ કરવું

જૂનો મોબાઇલ નંબર જે બંધ અથવા મોબાઇલ ખોવાય જતાં નવો મોબાઇલ નંબર એડ કરવાની જરૂર પડે છે

સરકારી વેબ સાઇટમાં ઓ .ટી પી. માટે આધાર કાર્ડ ઈમેલ આઈ . ડી હોવી જરૂરી છે

 

આજે આપણે ઘરે બેઠા આધાર કાર્ડમાં સુધારો કેવી રીતે કરી સકાય તેના વિશે માહિતી મેડવીશું

સૌ પ્રથમ uidai ની મુખ્ય વેબ સાઇટને ગૂગલમાં સર્ચ કરવી. ગૂગલમાં સર્ચ કર્યા બાદ નીચે બતાવેલ વેબ પેજ મુજબ જોવા મળશે

Aadhar-card-update
Aadhar-card-update

હવે પેજ માં My Aadhar જ્યાં બતાવેલ છે ત્યાં ક્લિક કરો My Aadhar પર કર્સર લઇ જવાથી નીચે મુજબ વેબ સાઇટ જોવા મળસે

my-aadhar-services
my-aadhar-services

જ્યાં તમને Update Demographics data online જોવા મડે છે તેના પર ક્લિક કરો,

Update Demographics data online પર ક્લિક કરવાથી નીચે મુજબ વેબ સાઇટ જોવા મળસે

જેનાથી તમે Adhar card update >>આધાર કાર્ડમાં ઘરે બેઠા સુધારો કરી સકો છો.

Aadhar-card-self-update
Aadhar-self-service-update-portal

Aadhar self service Update Portal માં નામ, જન્મ તારીખ, જાતિ, સરનામું, ભાષા, વિગેરે નો સુધારો કરી સકાય છે.

ઉપરોકત સુધારો કરવા માટે Proceed to Update Aadhar પર ક્લિક કરવું, ક્લિક કર્યા બાદ તમને નીચે મુજબની વેબ પેજ જોવા મળશે, જેમાં login with your 12 digit Aadhar number to be login માં તમારો આધાર કાર્ડ નંબર દાખલ કરવો, ત્યાર બાદ captcha verification માં બાજુમાં બતાવેલ captcha દાખલ કરવા અને send OTP પર ક્લિક કરવું,

જેથી તમારા આધાર કાર્ડમાં રજિસ્ટ્રેશન કરેલ મોબાઇલ નંબર પર OTP આવસે જે તમારે enter OTP માં દાખલ કરવો, OTP દાખલ કર્યા બાદ લૉગિન પર ક્લિક કરવું

online-Aadhar-card-update
Aadhar-update-online-1

લૉગિન પર ક્લિક કરવાથી નીચે બતાવેલ પેજ મુજબ પેજ જોવા મળસે. online address સુધારવા માટે બે ઓપ્શન આપેલ છે. જેમાથી કોઈપણ એક ઓપ્શન સિલેક્ટ કરીને આધાર કાર્ડમાં એડ્રૈસ સુધારી સકાય છે.

  1. Update Demographics Data
  2. Update Address Via Secret Code

option 1 is very fast and easy but required legal documents proof for update address in Aadhar.

Option 2 is very easy but take time more than 15 days to received validation letter.

so option 1 is good better than option 2 and always use to them.

Aadhar-card-address-update
aadhar-update

અપડેટ ડેમોગ્રાફિક ડેટા ( Update Demographic Data) પર ક્લિક કરવાથી નીચે મુજબ વેબ પેજ ઓપન થસે

how-to-aadhar-card-update-online
aadhar card update

ઉપર ના વેબ પેજ માં બતાવ્યા મુજબ તમે Language- ભાષા, Gender-જાતિ, Address-સરનામું, Name-નામ, અને Date of Birth-જન્મ તારીખ સુધારી સકો છો

સુધારો કરવા માટે તમારા આધાર કાર્ડમાં પહલેથી મોબાઇલ નંબર અથવા ઈમેલ ઍડ કરેલ હોવું જોઈએ તો અને માત્ર તો જ તમે તમારા આધાર કાર્ડ સુધારો કરી સકો છો

ઉપરોક્તમાથી તમારે એડ્રૈસમાં સુધારો કરવાનો હોય તો તેણા પર ક્લિક કરી Procced પર ક્લિક કરવું, જેથી નીચે મુજબ વેબ પેજ જોવા મળસે

Aadhar card update
Aadhar card update
Aadhar-card-address-updates
Aadhar card address updates

ઉપર મુજબ ફોર્મ ઓપન થશે જેમાં તમારે English અને ગુજરાતી બન્ને ફોર્મ ભરવું,

care of- પિતા અથવા માતા,

ઘરે નંબર, એપાર્ટમેંટ, શેરી, વિસ્તાર,

ગામ, તાલુકો, જિલ્લો,રાજ્ય,

વિગેરે ભર્યા બાદ તમારે ડોકયુમેંટ અપલોડ કરવું અને Preview પર ક્લિક કરી preview કરી ચેક કર્યા બાદ જ પેમેંટ કરવું

Aadhar card update payment
Aadhar card update payment

પેમેંટ કર્યા બાદ રિસીપને ડોનલોડ કરી લેવી જેથી સ્ટેટસ ચેક કરી સકાય, અપડેટ થયા બાદ 15 દિવશમાં આધાર કાર્ડ તમારાઘરે આવી જશે.

જો 15 દિવસ આધાર કાર્ડ તમારા ઘરેના આવે તો આધાર કાર્ડની મુખ્ય વેબસાઇટ પર જવું.

ત્યાર બાદ માય આધાર માં જઈને ચેક આધાર કાર્ડ સ્ટેટસ માં ચેક કરવું

આ માહિતી તમારા દરેક મિત્રો,સગા-સબંધીઓ, WhatsApp Group, Facebook, Instagram, Twitter, સ્ટેટસ માં શેર કરો જેથી દરેક નાગરિક સુધી પહોચી શકે.

જો તમને આ અમારી પોસ્ટ પસંદ આવી હોય તો Like કરો અને Share કરો.

અને આવી જ બીજી નવી પોસ્ટ જોવા માટે SUBSCRIBE કરો.

How to pm Kisan E KYC update online Free 2022