ફ્રી માં પીએમ કિસાન કેવાયસી , pm kisan e kyc latest 2023

Pm Kisan e KYC latest update online, પીએમ કિસાન ઇ કેવાયસી કરો ઘરે બેઠા ફ્રીમાં pm kisan e kyc

જો તમે આવી રીતે ઇ કેવાયસી નથી કર્યું તો પીએમ કિસાન સમ્માન નિધિ યોજનાનો 13 મો હપ્તો નહીં મડે !

pm kisan e kyc update
pm kisan e kyc update online
pm kisan e kyc online
pm kisan e kyc process
pm kisan ekyc portal
pm kisan kyc
pm kisan kyc is mandatory
pm kisan kyc aadhaar
pm kisan kyc online registration
pm kisan kyc update online
pm kisan kyc record not found
pm kisan kyc through csc
pm kisan e kyc update

પીએમ કિસાન યોજનામાં કેવાયસી કરવું સરકાર ધ્વારા ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. પીએમ કિસાન કેવાયસી અપડેટ કરવાની તારીખ સરકાર ધ્વારા 28 feb 2023 કરી દેવામાં આવી છે જેથી દરેક પીએમ કિસાન લાભાર્થીઓ એ ઇ કેવાયસી ફરજિયાત કરી લેવું. જે લાભાર્થી ખેડૂતનું કેવાયસી 28 feb 2023 સુધી નહીં થયેલ હોય તો તેવા ખેડૂતના ખાતામાં સરકાર ધ્વારા 13 th insttalment 2000 નો હપ્તો જમા કરવામાં આવસે નહીં. જેથી નીચે બતાવ્યા મુજબ દરેક લાભર્થી ખેડૂત મિત્રો એ કેવાયસી કરી લેવું

ઇ કેવાયસી 2 રીતે થઈ સકે છે


1. OTP Base E KYC ( જેમાં તમારા આધાર કાર્ડમાં મોબાઇલ નંબર નાખેલો હોવો જરૂરી છે)


2. બાયોમેટ્રિક E KYC ( જેમાં તમે નજીકના સીએસસી csc સેંટર જઈને ફિંગર પ્રિન્ટ ધ્વારા ઇ કેવાયસી કરાવી શકો છો )

પીએમ કિસાન યોજનામાં ઇ કેવાયસી કરવા માટે આપણે સૌ પ્રથમ pm kisan gov in ગૂગલમાં જઈને સર્ચ કરી લેવું

ત્યાં તમને નીચે મુજબની વેબ સાઇટ જોવા મડશે

pm kisan web site

પીએમ કિસાન વેબ સાઇટ ઓપન થયા બાદ તેની નીચે આપેલ Farmers Corner માં જવાનું રહસે અને તેમાં આપેલ e kyc પર ક્લિક કરવું

 

pm kisan e kyc

e kyc પર ક્લિક કરવાથી આ મુજબ વેબ સાઇટ જોવા મડસે જેમાં આધાર કાર્ડ નંબર લખવો અને ઇમેજ ટેક્સ્ટ ભરી સર્ચ પર ક્લિક કરવું

pm Kisan e KYC
adhar ekyc

આધાર કાર્ડ નંબર અને ઇમેજ ટેક્સ્ટ ભરી સર્ચ કરવાથી તમને આ મુજબ મોબાઇલ નંબર માટેનો ઓપ્શન જોવા મડસે

જેમાં તમારે get opt પર ક્લિક કરવું અને ત્યાર બાદ તમારા મોબાઇલમાં જે otp આવે તેને દાખલ કરી સબમિટ પર ક્લિક કરવું જેથી તમારું કેવાયસી પૂર્ણ થઈ જસે

otp base kyc
  • MOBILE NUMBER NOT REGISTER DURING PM KISAN SAMMAN NIDHI YOJANA

જો તમારા પીએમ કિસાન યોજના માં મોબાઇલ નંબર રજિસ્ટ્રેશન ના હોય તો નજીકના csc સેંટર જઈને તમે ofline ekyc કરાવી સકો છો અથવા pm kisan yojana નું ફોર્મ માં તમારો મોબાઇલ નંબર અપડેટ કરાવી સકો છોં

How to pm kisan e kyc by csc – pm kisan kyc through csc – pm kisan ekyc csc

csc ધ્વારા pm kisan ekyc કરવા માટે પીએમ કિસાન વેબ સાઇટ ઓપન કરી csc લૉગિન કરી લેવું

પીએમ કિસાન csc Login

પીએમ કિસાન
પીએમ કિસાન

csc login કર્યા પછી નીચે મુજબની વેબ સાઇટ જોવા મડસે Biometric Aadhar Authentication પર ક્લિક કરવું

Biometric Aadhar Authentication પર ક્લિક કર્યા પછી લાભાર્થીનો આધાર નંબર દાખલ કરી સર્ચ કરી ત્યાર બાદ મોબાઇલ નંબર દાખલ કરવો

મોબાઇલ દાખલ કર્યા બાદ Get mobile otp પર ક્લિક કરવું જે લાભાર્થીના મોબાઇલમાં otp જસે જેને વેબ સાઇટ માં દાખલ કરી submit પર ક્લિક કરવું

pm kisan capture e kyc
pm kisan capture e kyc

otp submit કર્યા પછી ઉપર મુજબ વેબ સાઇટ જોવા મડસે જેમાં capture for e-kyc પર ક્લિક કરવું જેથી તમારા બાઓમેટ્રિકમાં લાઇટ જોવા મડસે જેમાં લાભર્થી નું બાઓમેટ્રિક લેવું અને સબમિટ પર ક્લિક કરવું જેથી પીએમ કિસાન યોજનાના લાભર્થીનું પૂર્ણ રીતે kyc થઈ જસે.

E Shram card Yojana 2023> ઇ શ્રમ કાર્ડ બનાવડાવો અને મેળવો બે લાખ રૂપિયાનો મફત વીમો

 

pm Kisan KYC successfully done
પીએમ કિસાન ઇ કેવાયસી દરમિયાન ઉદ્ભવતા પ્રસ્નો.
  1. Record not fount in pm Kisan Samman nidhi yojana
    Ans :- પીએમ કિસાન યોજનામાં જે લાભાર્થી એ ફોર્મ ભર્યું હોય પણ તેમનું ફોર્મ સરકાર ધ્વારા પાસ કરવામાં આવેલ નથી.
    Ans:- જો ફોર્મ પાસ થયેલ હોય અને 1 અથવા 2 હપ્તા મડેલ હોય અને તેના પછી પૈસા મડવાનું બંધ થઈ ગયું હોય તો તેમના ડોકયુમેંટમાં કોઈ ખામી હોવાથી pm kisan યોજનાનો હપ્તો મડવાવાનો બંધ થઈ શકે છે
    આધાર કાર્ડ મુજબ જમીનમાં નામ ન હોવું.

    આધાર કાર્ડ અને ફોર્મમાં નામ અલગ હોયું.

    આધાર કાર્ડ અને ફોર્મ મુજબ જન્મ તારીખ જુદી હોવી.

    બૅન્ક પાસબૂક, આધાર કાર્ડ અને જમીનમાં નામ મેચ ના થવું.

    બૅન્કની માહિતી ખોટી હોવી.

    2 એકર કરતાં જમીન વધુ હોવી.

    સરકારી નોકરી કરતાં હોય અને વધુ પગાર હોય.

    સરકારી પેન્સનના લાભાર્થી હોય.

 

Leave a Comment