આધાર કાર્ડ સુધારો

Adhar card update આધાર કાર્ડમાં સુધારો Latest 2022

નમસ્કાર મિત્રો Adhar card update આધાર કાર્ડ સુધારો ઘરે બેઠા,

Adhar card update માં ઘણી બધી ભૂલો હોય છે જેમ કે સ્પેલિંગ મિસટેક, જોડણી ની ભૂલ, અટક અને નામ આગડ – પાછ્ડ હોવું વિગેરે

જન્મ તારીખમાં ફક્ત વર્ષ જ હોવું, જન્મ તારીખ ખોટી લખવી વિગેરે Adhar Card Update

ગામથી સિટિ માં રેસરનામું જતાં સરનામું ચેંજ કરવાની જરૂર પડે છે તેથી ચેંજ કરવું

જૂનો મોબાઇલ નંબર જે બંધ અથવા મોબાઇલ ખોવાય જતાં નવો મોબાઇલ નંબર એડ કરવાની જરૂર પડે છે

સરકારી વેબ સાઇટમાં ઓ .ટી પી. માટે આધાર કાર્ડ ઈમેલ આઈ . ડી હોવી જરૂરી છે

 

આજે આપણે ઘરે બેઠા આધાર કાર્ડમાં સુધારો કેવી રીતે કરી સકાય તેના વિશે માહિતી મેડવીશું

સૌ પ્રથમ uidai ની મુખ્ય વેબ સાઇટને ગૂગલમાં સર્ચ કરવી. ગૂગલમાં સર્ચ કર્યા બાદ નીચે બતાવેલ વેબ પેજ મુજબ જોવા મળશે

Aadhar-card-update
Aadhar-card-update

હવે પેજ માં My Aadhar જ્યાં બતાવેલ છે ત્યાં ક્લિક કરો My Aadhar પર કર્સર લઇ જવાથી નીચે મુજબ વેબ સાઇટ જોવા મળસે

my-aadhar-services
my-aadhar-services

જ્યાં તમને Update Demographics data online જોવા મડે છે તેના પર ક્લિક કરો,

Update Demographics data online પર ક્લિક કરવાથી નીચે મુજબ વેબ સાઇટ જોવા મળસે

જેનાથી તમે Adhar card update >>આધાર કાર્ડમાં ઘરે બેઠા સુધારો કરી સકો છો.

Aadhar-card-self-update
Aadhar-self-service-update-portal

Aadhar self service Update Portal માં નામ, જન્મ તારીખ, જાતિ, સરનામું, ભાષા, વિગેરે નો સુધારો કરી સકાય છે.

ઉપરોકત સુધારો કરવા માટે Proceed to Update Aadhar પર ક્લિક કરવું, ક્લિક કર્યા બાદ તમને નીચે મુજબની વેબ પેજ જોવા મળશે, જેમાં login with your 12 digit Aadhar number to be login માં તમારો આધાર કાર્ડ નંબર દાખલ કરવો, ત્યાર બાદ captcha verification માં બાજુમાં બતાવેલ captcha દાખલ કરવા અને send OTP પર ક્લિક કરવું,

જેથી તમારા આધાર કાર્ડમાં રજિસ્ટ્રેશન કરેલ મોબાઇલ નંબર પર OTP આવસે જે તમારે enter OTP માં દાખલ કરવો, OTP દાખલ કર્યા બાદ લૉગિન પર ક્લિક કરવું

online-Aadhar-card-update
Aadhar-update-online-1

લૉગિન પર ક્લિક કરવાથી નીચે બતાવેલ પેજ મુજબ પેજ જોવા મળસે. online address સુધારવા માટે બે ઓપ્શન આપેલ છે. જેમાથી કોઈપણ એક ઓપ્શન સિલેક્ટ કરીને આધાર કાર્ડમાં એડ્રૈસ સુધારી સકાય છે.

  1. Update Demographics Data
  2. Update Address Via Secret Code

option 1 is very fast and easy but required legal documents proof for update address in Aadhar.

Option 2 is very easy but take time more than 15 days to received validation letter.

so option 1 is good better than option 2 and always use to them.

Aadhar-card-address-update
aadhar-update

અપડેટ ડેમોગ્રાફિક ડેટા ( Update Demographic Data) પર ક્લિક કરવાથી નીચે મુજબ વેબ પેજ ઓપન થસે

how-to-aadhar-card-update-online
aadhar card update

ઉપર ના વેબ પેજ માં બતાવ્યા મુજબ તમે Language- ભાષા, Gender-જાતિ, Address-સરનામું, Name-નામ, અને Date of Birth-જન્મ તારીખ સુધારી સકો છો

સુધારો કરવા માટે તમારા આધાર કાર્ડમાં પહલેથી મોબાઇલ નંબર અથવા ઈમેલ ઍડ કરેલ હોવું જોઈએ તો અને માત્ર તો જ તમે તમારા આધાર કાર્ડ સુધારો કરી સકો છો

ઉપરોક્તમાથી તમારે એડ્રૈસમાં સુધારો કરવાનો હોય તો તેણા પર ક્લિક કરી Procced પર ક્લિક કરવું, જેથી નીચે મુજબ વેબ પેજ જોવા મળસે

Aadhar card update
Aadhar card update
Aadhar-card-address-updates
Aadhar card address updates

ઉપર મુજબ ફોર્મ ઓપન થશે જેમાં તમારે English અને ગુજરાતી બન્ને ફોર્મ ભરવું,

care of- પિતા અથવા માતા,

ઘરે નંબર, એપાર્ટમેંટ, શેરી, વિસ્તાર,

ગામ, તાલુકો, જિલ્લો,રાજ્ય,

વિગેરે ભર્યા બાદ તમારે ડોકયુમેંટ અપલોડ કરવું અને Preview પર ક્લિક કરી preview કરી ચેક કર્યા બાદ જ પેમેંટ કરવું

Aadhar card update payment
Aadhar card update payment

પેમેંટ કર્યા બાદ રિસીપને ડોનલોડ કરી લેવી જેથી સ્ટેટસ ચેક કરી સકાય, અપડેટ થયા બાદ 15 દિવશમાં આધાર કાર્ડ તમારાઘરે આવી જશે.

જો 15 દિવસ આધાર કાર્ડ તમારા ઘરેના આવે તો આધાર કાર્ડની મુખ્ય વેબસાઇટ પર જવું.

ત્યાર બાદ માય આધાર માં જઈને ચેક આધાર કાર્ડ સ્ટેટસ માં ચેક કરવું

આ માહિતી તમારા દરેક મિત્રો,સગા-સબંધીઓ, WhatsApp Group, Facebook, Instagram, Twitter, સ્ટેટસ માં શેર કરો જેથી દરેક નાગરિક સુધી પહોચી શકે.

જો તમને આ અમારી પોસ્ટ પસંદ આવી હોય તો Like કરો અને Share કરો.

અને આવી જ બીજી નવી પોસ્ટ જોવા માટે SUBSCRIBE કરો.

How to pm Kisan E KYC update online Free 2022

1 thought on “Adhar card update આધાર કાર્ડમાં સુધારો Latest 2022

  1. Pingback: E Shram card Yojana 2021> ઇ શ્રમ કાર્ડ બનાવડાવો અને મેળવો બે લાખ રૂપિયાનો મફત વીમો

Leave a Reply

Your email address will not be published.