Author Archives: mmkcsc999@gmail.com

E Shram card Yojana 2021> ઇ શ્રમ કાર્ડ બનાવડાવો અને મેળવો બે લાખ રૂપિયાનો મફત વીમો

ઇ-શ્રમ કાર્ડ બનાવડાવો અને મેળવો બે લાખ રૂપિયાનો મફત વીમો

E Shram card Yojana
E Shram card Yojana

E Shram card Yojana > ઇ-શ્રમ કાર્ડ પોતાના ઘરની કામવાળી બહેનો નોકર, તમારી દુકાન અને આસપાસની દુકાનમાં કામ કરવાવાળા શ્રમયોગીઓ, સેલ્સ ગર્લ્સ, સેલ્સ બોય, રિક્ષાચાલક વગેરેને આ દિવાળી પર રૂપિયા ૨ લાખનો મફત વિમો ભેટમાં આપો

ઇ-શ્રમ કાર્ડ માટે કોણ છે પાત્ર? > E Shram card Yojana


એવા તમામ વ્યક્તિઓ કે જેમની ઉંમર ૧૬ થી ૫૯ વર્ષ વચ્ચેની છે.

ઇ-શ્રમ કાર્ડ કોણ પાત્ર નથી? > E Shram card Yojana


જે ઇન્કમ ટેક્સ ભરતા હોય અને જે CPS/NPS/EPFO/ESIC ના સદસ્ય હોય.

ઇ-શ્રમ કાર્ડ કેવી રીતે રજીસ્ટ્રેશન કરી શકાય?


રજીસ્ટ્રેશન તમારી આસપાસના કોઈ પણ CSC કેન્દ્ર ઉપર જઇને રજિસ્ટ્રેશન કરાવી શકાય છે.

રજીસ્ટ્રેશન માટે જરૂરી દસ્તાવેજ
ફક્ત આધાર નંબર, મોબાઇલ નંબર, બેન્ક એકાઉન્ટ નંબર.

ઇ-શ્રમ કાર્ડથી શું લાભ થશે?

 • રૂપિયા બે લાખનો મફત વિમો.
 • શ્રમ વિભાગની લાગુ પડતી યોજનાઓ નો લાભ જેવી કે, બાળકોને શિષ્યવૃતિ, સાયકલ, સિલાઈ મશીન તેમજ પોતાના કામ માટે જરૂરી ઉપકરણ વિગેરે.
 • ભવિષ્યમાં રાશનકાર્ડને આની સાથે લિંક કરવામાં આવશે જેથી દેશની કોઈપણ રાશનની દુકાનથી રાશન પણ મળી શકશે.

વાસ્તવમાં આપની આસપાસ જોવા મળતા પ્રત્યેક શ્રમયોગીઓના આ કાર્ડ બની શકે છે. વિવિધ પ્રકારના શ્રમયોગીઓ કે, જેમના ઈ-શ્રમ કાર્ડ બની શકે છે તે નીચે મુજબ છે.


ઘરના નોકર /નોકરાણી (કામવાળી બહેનો), રસોઈ કરવાવાળી બહેનો (રસોઈયા), કુલી, રિક્ષાચાલક,

લારીમાં કોઈપણ પ્રકારનો સામાન વેચવાવાળા, ખાવાની વસ્તુને લારીમાં વેચનાર, હાટડીવાળા, ચા વાળા,

હોટલના નોકર/ વેઇટર, રિસેપ્શનિસ્ટ પૂછપરછ વાળા ક્લર્ક, ઓપરેટર, પ્રત્યેક દુકાનમાં કામ કરનાર/

સેલ્સમેન/હેલ્પર, રિક્ષાચાલક, ડ્રાઇવર, પંચર રીપેર કરવા વાળા, બ્યુટીપાર્લરમાં કામ કરનાર, મોચી, દરજી,

લુહાર, વાળંદ, પ્લમ્બર, ઇલેક્ટ્રિશિયન, કલર કામ કરનાર(પેઈન્ટર), વણકર, ગૃહ ઉધ્યોગ ચલાવનારા, કુટિર

ઉધ્યોગમાં રોકાયેલા, ટાઇલ્સ વાળા, વેલ્ડીંગ વાળા, ખેત મજૂરો, મનરેગા વર્કર, MDM વર્કર, ઇંટ ભઠ્ઠાના

શ્રમયોગીઓ, પથ્થર તોડવા વાળા, મૂર્તિ બનાવવા વાળા, માછીમાર, પશુ ચરાવનાર, ડેરીવાળા, તમામ

પશુપાલકો, પેપર આપવાવાળા, ઝોમેટો, સ્વિગીના ડીલીવરી બોય (કુરિયર વાળા), એમેઝોન, ફ્લિપકાર્ટ ના

ડીલીવરી બોય, નર્સ, વોર્ડબોય, આયા, મંદિરના પૂજારી, વિવિધ સરકારી કચેરીઓના દૈનિક વેતન શ્રમયોગી,‌

આંગણવાડી કાર્યકર્તા સહાયિકા, આશાવર્કર જેવા તમામ વ્યવસાયના વ્યક્તિઓનું રજીસ્ટ્રેશન થઇ શકે છે.

આધાર કાર્ડ અપડેટ કરો

ઇ શ્રમ કાર્ડ રજિસ્ટ્રેશન

Best Khedut Yojana Free 2021 >ખેડૂત યોજના >ખેડૂત લક્ષી યોજના

ખેડૂત લક્ષી યોજના યાદી 2021>Khedut Laxmi Yojana List 2021 > Khedut Yojana

1. Khedut Yojana Online Application > ખેડૂત યોજના ઓનલાઇન અરજી કરો
2. Khedut Yojana Application Status > ખેડૂત યોજના અરજીનું સ્ટેટસ ચેક કરો
3. Khedut Yojana Application Update > ખેડૂત યોજના અરજી અપડેટ કરો
4. Khedut Yojana Conform > ખેડૂત યોજના અરજી કનફોર્મ કરો
5. Khedut Yojana Document Upload > ખેડૂત યોજના અરજી ડોક્યુમેંટ્સ અપલોડ કરો

Khedut Yojana
Khedut Yojana

Best Khedut Yojana 2021 Free>ખેડૂત યોજના>ખેડૂત લક્ષી યોજનામાં ઓનલાઇન અરજી કરો./ કેવી રીતે આપણે ઘરે બેઠા દરેક યોજનાઓ ના ફોર્મ ભરી સકાય તે જોઈશું , how to Khedut Yojana Form Fill Form Home…

ખેડૂતોને આર્થિક રીતે મદદ મડી રહે તે ઉદ્દેશથી સરકાર તરફથી વિવિધ ખેડૂત લક્ષી યોજનાઓ સરુ કરવામાં આવી છે

ખેતીવાડી યોજનાઓની યાદી

યોજના:- સ્માર્ટ હેન્ડ ટુલ્સ કીટ

સહાય :- કુલ ખર્ચના ૯૦% અથવા રૂ.૧૦,૦૦૦/- (દશ હજાર) બે માંથી જે ઓછુ હોય તે.સહાય મળવાપાત્ર રહેશે

તારીખ:- 11/11/2021 થી 30/11/2021 સુધી

પશુપાલનની યોજનાઓ


અનુસુચિત જનજાતિના લાભાર્થીઓ માટે મરઘાપાલન તાલીમ અંતર્ગત સ્ટાઈપેંડની યોજના
મરઘાંપાલન તાલિમ માટે સ્ટાઈપેંડ પેટે રૂ.૨૦૦૦/- તારીખ
01/06/2021 થી 31/12/2021 સુધી
અનુસુચિત જાતિના લાભાર્થીઓ માટે મરઘાપાલન તાલીમ અંતર્ગત સ્ટાઈપેંડની યોજના મરઘાંપાલન તાલિમ માટે સ્ટાઈપેંડ પેટે રૂ.૨૦૦૦/- તારીખ
01/06/2021 થી 31/12/2021 સુધી

આર્થિકરીતે નબળા વર્ગ માટે મરઘાપાલન તાલીમ અંતર્ગત સ્ટાઈપેંડની યોજના
મરઘાંપાલન તાલિમ માટે સ્ટાઈપેંડ પેટે રૂ.૨૦૦૦/- તારીખ
01/06/2021 થી 31/12/2021 સુધી
રાજયના દિવ્યાંગ લોકો માટે મરઘાપાલન તાલીમ અંતર્ગત સ્ટાઈપેંડની યોજના મરઘાંપાલન તાલિમ માટે સ્ટાઈપેંડ પેટે રૂ.૨૦૦૦/- તારીખ
01/06/2021 થી 31/12/2021 સુધી
પશુપાલનની યોજનાઓ

બાગાયતી યોજનાઓ

અતિ ઘનિષ્ઠ ખેતીથી વાવેલ ફળ પાકોયુનિટ કોસ્ટ- રૂ. ૨.૦૦ લાખ /હે. • ટપક સિંચાઇ પધ્ધતિ સાથે ખર્ચના ૪૦%, મહત્તમ રૂ. ૦.૮૦ લાખ/હે તારીખ
15/09/2021 થી
31/12/2021 સુધી
કોલ્ડ સ્ટોરેજ (બાંધકામ, વિસ્તરણ અને આધુનિકીકરણ )કોલ્ડ સ્ટોરેજ યુનિટ પ્રકાર-૧: બેઝિક મેઝનાઇઝ સ્ટ્રકચર સાથે મોટી ચેમ્બર (>૨૫૦મે.ટન), અને સીંગલ ટેમ્પરેચર ઝોન(ક્ષમતા મહત્તમ ૫૦૦૦ મે.ટન) • યુનિટકોસ્ટ- રૂ.૮૦૦૦/ મે.ટન  તારીખ
15/09/2021 થી
31/12/2021 સુધી
કોલ્ડ ચેઇન ના ટેકનોલોજી ઇન્ડકશન અને આધુનિકીકરણ માટેયુનિટ કોસ્ટ- રૂ.૨૫૦.૦૦ લાખ  તારીખ
15/09/2021 થી
31/12/2021 સુધી
કોલ્ડ્ રૂમ (સ્ટેગીંગ) (ક્ષમતા ૩૦ મે. ટન)યુનિટ કોસ્ટ- રૂ.૧૫.૦૦ લાખ / એકમ  તારીખ
15/09/2021 થી
31/12/2021 સુધી
ઘનિષ્ઠ ખેતીથી વાવેલ ફળ પાકો-આંબા, જામફળ, દાડમ, લીંબુ માટેયુનિટ કોસ્ટ- રૂ.૧.૫૦ લાખ/હે તારીખ
15/09/2021 થી
31/12/2021 સુધી
નવી ટીસ્યુકલ્ચર લેબ.ની સ્થાપનાજાહેર ક્ષેત્રે ખર્ચના ૧૦૦% વધુમાં વધુ રૂ.૨૫૦.૦૦ લાખ/એકમ તારીખ
15/09/2021 થી
31/12/2021 સુધી
નાની નર્સરી (૧ હે.)યુનિટ કોસ્ટ- મહત્તમ ` ૧૫.૦૦ લાખ /હે. તારીખ
15/09/2021 થી
31/12/2021 સુધી
ફંક્શનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર (કલેકશન, શોર્ટીંગ /ગ્રેડીંગ,પેકીંગ એકમો વગેરે તેમજ ગુણવતા નિયંત્રણ /પૃથ્થયકરણ પ્રયોગશાળા )કલેકશન, શોર્ટીંગ/ગ્રેડીંગ, પેકીંગ એકમો વગેરે :- • યુનિટ કોસ્ટ- રૂ.૧૫.૦૦ લાખ/એકમ તારીખ
15/09/2021 થી
31/12/2021 સુધી
ફળપાકોના વાવેતર માટે પ્લાન્ટીંગ મટીરીયલમાં સહાય (વનબંધુ)યુનિટ કોસ્ટ-  આંબા : ૩૨,૦૦૦/હે., ચીંકુ : ૨૨,૦૦૦/હે., દાડમ : ૨૦,૦૦૦/હે., જામફળ: ૧૬,૬૫૦/હે.,આમળા: ૫૫૬૦/હે., મોસંબી/કિન્નો: ૫૫૬૦/હે., બોર: ૨૭૮૦/હે.નાળીયેરી:રૂ ૧૩૦૦૦/હે. તારીખ
26/08/2021 થી
31/12/2021 સુધી
Khedut Yojana List
ikhedut Portal > Khedut Yojana
બાયો કંટ્રોલ લેબોરેટરીની સ્થા૫નાયુનિટ કોસ્ટ- રૂ.૯૦.૦૦ લાખ/યુનિટતારીખ
15/09/2021 થી
31/12/2021 સુધી
મહિલા તાલીમાર્થીઓને વૃતીકા (સ્ટાઇપેંડ)આ યોજના હેઠળ તાલીમાર્થી દીઠ નિયમોનુસાર રૂ. ૨૫૦/- પ્રતિ દિન વૃતિકા તરીકે મળવાપાત્ર રહેશે.તારીખ
08/07/2021 થી
31/01/2022 સુધી
રાઇપનીંગ ચેમ્બર (ક્ષમતા મહત્તમ ૩૦૦ મે.ટન)યુનિટકોસ્ટ- રૂ.૧.૦૦ લાખ/ મે.ટનતારીખ
15/09/2021 થી
31/12/2021 સુધી
વધુ ખેતી ખર્ચવાળા ફળ પાકો સિવાયના ફળપાકોયુનિટકોસ્ટ-રૂ. ૧.૦૦ લાખ/હેતારીખ
15/09/2021 થી
31/12/2021 સુધી
સંકલિત કોલ્ડ ચેઇન સપ્લાય સીસ્ટમયુનિટ કોસ્ટ- રૂ.૬૦૦.૦૦ લાખતારીખ
15/09/2021 થી
31/12/2021 સુધી
સંકલિત પેક હાઉસ કન્વેયર બેલ્ટે, શોર્ટીંગ, ગ્રેડીંગ યુનિટ, વોશીંગ, સુકવણી અને વજન કરવાની સુવિધા સાથે (સાઇઝ ૯ મી x ૧૮ મી)યુનિટ કોસ્ટ- રૂ.૫૦.૦૦ લાખ / એકમતારીખ
15/09/2021 થી
31/12/2021 સુધી
હાઇટેક નર્સરી (૪ હે. )યુનિટ કોસ્ટ- મહત્તમ રૂ. ૨૫.૦૦ લાખ /હેતારીખ
15/09/2021 થી
31/12/2021 સુધી
Khedut Yoojana List

આઇ ખેડૂત પોર્ટલમાં અરજી કરતાં પેહલા નીચે મુજબના ડોકયુમેંટ તૈયાર કરી સ્કેન કરી તમારી પાસે રાખી દેવા.

ખેડૂત યોજના ડોકયુમેંટ,Khedut Yojana Documents
 1. આધાર કાર્ડ
 2. બેન્ક પાસબૂક અથવા કેન્સલ ચેક
 3. 7/12 અને 8 અ જમીનની નકલ
 4. રેશન કાર્ડ
 5. મોબાઇલ નંબર

જેમાં નીચેના સાધન સહાય માટે ઓનલાઈન અરજી થઈ શકશે khedut yojana list-ખેડૂત યોજના

 1. ચાફ કટર
 2. વિનોવીંગ ફેન
 3. તાડપત્રી
 4. કલ્ટીવેટર
 5. હાર્વેસ્ટર
 6. પમ્પ સેટ્સ
 7. વાવણીયો
 8. થ્રેસર
 9. રોટાવેટર
 10. લેન્ડ લેવલર
 11. પાઇપલાઈન
 12. હેન્ડ ટૂલ્સ કિટ
 13. ગ્રાઉન્ડનટ ડીગર
 14. સોલર લાઇટ
 15. ચાફ કટર (એંજિન/ઈલે. મોટર ઓપરેટેડ
 16. ટ્રેક્ટર ઓપરેટેડ સ્પ્રેયર
 17. પેડી ટ્રાન્સ પ્લાન્ટર (સેલ્ફ પ્રોપેલ્ડ)
 18. પ્લાઉ (તમામ પ્રકારના )
 19. પ્લાન્ટર (અન્ય પ્રકારના )
 20. પશુ સંચાલીત વાવણીયો
 21. પાક સંગ્રહ સ્ટ્રક્ચર (ગોડાઉન)
 22. પાક સંરક્ષણ સાધનો- પાવર સંચાલીત
 23. પાવર ટીલર
 24. પોટેટો ડીગર
 25. પોસ્ટ હાર્વેસ્ટના સાધનો
 26. પોસ્ટ હોલ ડીગર
 27. બ્રસ કટર
 28. બેલર (ટ્રેકટર સંચાલીત ઘાસની ગાંસડી બાંધવાનું સાધન))
 29. માનવ સંચાલીત સાઇથ (કાપણીનું સાધન)
 30. માલ વાહક વાહન
 31. રીઝર/બંડફોર્મર/ફરો ઓપનર
 32. રોટરી પાવર ટીલર (સેલ્ફ પ્રોપેલ્ડ)/ પાવર વીડર (સેલ્ફ પ્રોપેલ્ડ)
 33. વ્હીલ હો (આંતરખેડનું સાધન)
 34. વાવણિયા /ઓટોમેટીક ડ્રીલ (તમામ પ્રકારના )
 35. સબસોઈલર
 36. કોમ્યુનીટી બેઝ ભુગર્ભ પાણીના ટાંકા
 37. સ્ટોરેજ યુનિટ
 38. હાઈ-ટેક, હાઈ પ્રોડકટીવ ઈકવીપ્મેન્ટ હબ
I Khedut Portal Online application

સૌ પ્રથમ ગૂગલ ઓપન કરી ગૂગલમાં i khedut ટાઇપ કરી સર્ચ કરો.

જેથી આઈ ખેડૂત પોર્ટલની મુખ્ય વેબસાઇટ ઓપન થઈ જસે જે નીચે મુજબ જોવા મડ્સે.

i khedut
i khedut

વેબસાઇટ ઓપન થયા બાદ યોજનાઓ ઉપર ક્લિક કરવાનું કરવાનું રેહસે.

યોજનાઓ ઉપર ક્લિક કરવાથી નીચે મુજબ વેબસાઇટ જોવા મડ્સે.

khedut yojana
khedut yojana

નીચે મુજબની યોજનાઓ જોવા મડ્સે.

ખેતીવાડી યોજનાઓ

પશુપાલન યોજનાઓ

બાગાયતી યોજનાઓ

મત્સ્યપાલન યોજનાઓ

ઉપરોક્ત યોજનામાં થી જે યોજનામાં ફ્રોમ ભરવાનું હોય તેની સામે બતાવેલ વિગતો માટે અહી ક્લિક કરો પર

ક્લિક કરવું.

ક્લિક કર્યા બાદ નીચે મુજબ જોવા મડ્સે

khedut portal application
khedut portal application

ઉપર યોજનાની માહિતી આપેલ છે, જેમાં અરજી કરો પર ક્લિક કરવાથી અરજીનું ફોર્મ ઓપન થઈ થઈ જસે

tractor yojana
tractor yojana
ikhedut persional details fill
ikhedut persional details fill

ઉપર બતાવેલ બુજબ ખેડૂતની બધીજ માહિતી ભરવાની રેહસે

 1. નામ, અટક, જિલ્લો, તાલિકો, ગામ , સરનામું, પિનકોડ, જાતિ, ખેડૂતનો પ્રકાર, મોબાઇલ નંબર, ઈમેલ આઈ ડી, આત્માનું રજિસ્ટ્રેશન, સહકારી અને દૂધ મંડળીના સભ્ય છો કે નઇ તે બધીજ માહિતી ભરી દેવી.
i khedut bank details fill
i khedut bank details fill

ત્યાર બાદ બેન્કની માહિતી ભરવાની રેહસે.

શાખા સિલેક્ટ કરી લેવી

ખેડૂતનું નામ બેન્ક બુજબ લખવું

ISFC લખવો

બેન્કની માહિતી ભર્યા બાદ રેશનકાર્ડ નંબર નાખી સર્ચ કરવાથી રેશન કાર્ડમાં પોતાનું નામ જોવા મડ્સે જેના પર સિલેક્ટ કરી કપ્ચા ભરીને ફોર્મ ને સબમિટ કરવાનું રેહસે.

ikhedut form submit
i khedut form submit

ફોર્મ સબમિટ કર્યા બાદ પ્રિન્ટ કરીને ડોકયુમેંટ જોડીને તાલુકામાં ખેતીવાડી અધિકારીને જમા કરાવવું રેહસે.

Aadhar card update > આધાર કાર્ડમાં સુધારો કરો ઘરે બેઠા, નામ, સરનામું, જન્મ તારીખ, મોબાઇલ નંબર, ઈમેલ

Adhar card update Online free 2021> આધાર કાર્ડમાં સુધારો કરો ઘરે બેઠા

નમસ્કાર મિત્રો Aadhar card update આધાર કાર્ડ સુધારો ઘરે બેઠા, Adhar Card Update

નામમાં ઘણી બધી ભૂલો હોય છે જેમ કે સ્પેલિંગ મિસટેક, જોડણી ની ભૂલ, અટક અને નામ આગડ – પાછ્ડ હોવું વિગેરે

જન્મ તારીખમાં ફક્ત વર્ષ જ હોવું, જન્મ તારીખ ખોટી લખવી વિગેરે Adhar Card Update

ગામથી સિટિ માં રેસરનામું જતાં સરનામું ચેંજ કરવાની જરૂર પડે છે તેથી ચેંજ કરવું

જૂનો મોબાઇલ નંબર જે બંધ અથવા મોબાઇલ ખોવાય જતાં નવો મોબાઇલ નંબર એડ કરવાની જરૂર પડે છે

સરકારી વેબ સાઇટમાં ઓ .ટી પી. માટે આધાર કાર્ડ ઈમેલ આઈ . ડી હોવી જરૂરી છે

આજે આપણે ઘરે બેઠા આધાર કાર્ડમાં સુધારો કેવી રીતે કરી સકાય તેના વિશે માહિતી મેડવીશું

સૌ પ્રથમ uidai ની મુખ્ય વેબ સાઇટને ગૂગલમાં સર્ચ કરવી. ગૂગલમાં સર્ચ કર્યા બાદ નીચે બતાવેલ વેબ પેજ મુજબ જોવા મળશે

Aadhar-card-update
Aadhar-card-update

હવે પેજ માં My Aadhar જ્યાં બતાવેલ છે ત્યાં ક્લિક કરો My Aadhar પર કર્સર લઇ જવાથી નીચે મુજબ વેબ સાઇટ જોવા મળસે

my-aadhar-services
my-aadhar-services

જ્યાં તમને Update Demographics data online જોવા મડે છે તેના પર ક્લિક કરો,

Update Demographics data online પર ક્લિક કરવાથી નીચે મુજબ વેબ સાઇટ જોવા મળસે

જેનાથી તમે Adhar card update >>આધાર કાર્ડમાં ઘરે બેઠા સુધારો કરી સકો છો.

Aadhar-card-self-update
Aadhar-self-service-update-portal

Aadhar self service Update Portal માં નામ, જન્મ તારીખ, જાતિ, સરનામું, ભાષા, વિગેરે નો સુધારો કરી સકાય છે.

ઉપરોકત સુધારો કરવા માટે Proceed to Update Aadhar પર ક્લિક કરવું, ક્લિક કર્યા બાદ તમને નીચે મુજબની વેબ પેજ જોવા મળશે, જેમાં login with your 12 digit Aadhar number to be login માં તમારો આધાર કાર્ડ નંબર દાખલ કરવો, ત્યાર બાદ captcha verification માં બાજુમાં બતાવેલ captcha દાખલ કરવા અને send OTP પર ક્લિક કરવું,

જેથી તમારા આધાર કાર્ડમાં રજિસ્ટ્રેશન કરેલ મોબાઇલ નંબર પર OTP આવસે જે તમારે enter OTP માં દાખલ કરવો, OTP દાખલ કર્યા બાદ લૉગિન પર ક્લિક કરવું

online-Aadhar-card-update
Aadhar-update-online-1

લૉગિન પર ક્લિક કરવાથી નીચે બતાવેલ પેજ મુજબ પેજ જોવા મળસે. online address સુધારવા માટે બે ઓપ્શન આપેલ છે. જેમાથી કોઈપણ એક ઓપ્શન સિલેક્ટ કરીને આધાર કાર્ડમાં એડ્રૈસ સુધારી સકાય છે.

 1. Update Demographics Data
 2. Update Address Via Secret Code

option 1 is very fast and easy but required legal documents proof for update address in Aadhar.

Option 2 is very easy but take time more than 15 days to received validation letter.

so option 1 is good better than option 2 and always use to them.

Aadhar-card-address-update
aadhar-update

અપડેટ ડેમોગ્રાફિક ડેટા ( Update Demographic Data) પર ક્લિક કરવાથી નીચે મુજબ વેબ પેજ ઓપન થસે

how-to-aadhar-card-update-online
aadhar card update

ઉપર ના વેબ પેજ માં બતાવ્યા મુજબ તમે Language- ભાષા, Gender-જાતિ, Address-સરનામું, Name-નામ, અને Date of Birth-જન્મ તારીખ સુધારી સકો છો

સુધારો કરવા માટે તમારા આધાર કાર્ડમાં પહલેથી મોબાઇલ નંબર અથવા ઈમેલ ઍડ કરેલ હોવું જોઈએ તો અને માત્ર તો જ તમે તમારા આધાર કાર્ડ સુધારો કરી સકો છો

ઉપરોક્તમાથી તમારે એડ્રૈસમાં સુધારો કરવાનો હોય તો તેણા પર ક્લિક કરી Procced પર ક્લિક કરવું, જેથી નીચે મુજબ વેબ પેજ જોવા મળસે

Aadhar card update
Aadhar card update
Aadhar-card-address-updates
Aadhar card address updates

ઉપર મુજબ ફોર્મ ઓપન થશે જેમાં તમારે English અને ગુજરાતી બન્ને ફોર્મ ભરવું,

care of- પિતા અથવા માતા,

ઘરે નંબર, એપાર્ટમેંટ, શેરી, વિસ્તાર,

ગામ, તાલુકો, જિલ્લો,રાજ્ય,

વિગેરે ભર્યા બાદ તમારે ડોકયુમેંટ અપલોડ કરવું અને Preview પર ક્લિક કરી preview કરી ચેક કર્યા બાદ જ પેમેંટ કરવું

Aadhar card update payment
Aadhar card update payment

પેમેંટ કર્યા બાદ રિસીપને ડોનલોડ કરી લેવી જેથી સ્ટેટસ ચેક કરી સકાય, અપડેટ થયા બાદ 15 દિવશમાં આધાર કાર્ડ તમારાઘરે આવી જશે.

જો 15 દિવસ આધાર કાર્ડ તમારા ઘરેના આવે તો આધાર કાર્ડની મુખ્ય વેબસાઇટ પર જવું.

ત્યાર બાદ માય આધાર માં જઈને ચેક આધાર કાર્ડ સ્ટેટસ માં ચેક કરવું

આ માહિતી તમારા દરેક મિત્રો,સગા-સબંધીઓ, WhatsApp Group, Facebook, Instagram, Twitter, સ્ટેટસ માં શેર કરો જેથી દરેક નાગરિક સુધી પહોચી શકે.

જો તમને આ અમારી પોસ્ટ પસંદ આવી હોય તો Like કરો અને Share કરો.

અને આવી જ બીજી નવી પોસ્ટ જોવા માટે SUBSCRIBE કરો.

How to earn money from online work at home

Adhar Card Link with Pan Card>આધારકાર્ડ સાથે પાનકાર્ડ જોડો

adhar card link  with pan card /પાન કાર્ડ સાથે આધારને કેવી રીતે લિંક કરવું ?

how to link pan card with Aadhaar card online, Pan Cars Status link with Aadhar Card

aadhar link with pan card
Aadhar link with pan card

તમારા દરેક મિત્રો,સગા-સબંધીઓને, WhatsApp Group , Facebook, Youtube, Twitter, સ્ટેટસ માં શેર કરો જેથી દરેક નાગરિક સુધી આ માહિતી પહોચી શકે.

ભારત સરકાર દ્રારા કોરોના વાઇરસ ને કારણે પાન કાર્ડ ને આધાર કાર્ડ સાથે લિન્ક કરવાની તારીખ 31/03/2021 હતી જેને વધારીને 30/06/2021 કરી દેવામાં આવી છે.

જો તમે તમારા પાન કાર્ડ ને આધાર કાર્ડ સાથે લિન્ક કરેલ નથી તો તમારે 1000 રૂપિયા ની પેનલ્ટી ભવાની થઈ સકે છે જેથી આજે જ તમારા પાન કાર્ડ ને આધાર કાર્ડ સાથે લિન્ક કરો..

પાન કાર્ડને આધાર કાર્ડ સાથે કેવી રીતે લિન્ક કરવું તેની સંપૂર્ણ માહિતી આપેલ છે જેથી તમે જાતે જ તમારા પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિન્ક કરી સકો છો

આધાર કાર્ડને પાન કાર્ડ સાથે લિન્ક કરવા માટે સૌ પ્રથમ નીચે આપેલ લિન્ક ઓપન કરો.

https://www.incometaxindiaefiling.gov.in/home

લિન્ક ઓપન કર્યા બાદ નીચે મુજબ વેબસાઇટ જોવા મડશે

જેમાં ડાબી બાજુ આપેલ Link Aadhar પર ક્લિક કરવું

Pan card link with aadhar card
Pan card link with Aadhar card

Link Aadhaar પર ક્લિક કરવાથી ફરીથી નવી એક વિન્ડો ઓપન થસે જેમાં તમારે તમારી માહિતી ભરવી.

Adhar card link with pan cad

Pan ____તમારો પાન કાર્ડ નંબર લખવો

Aadhar Number___તમારો આધાર કાર્ડ નંબર લખવો.

Name as per Aadhaar___તમારું નામ આધાર કાર્ડ પ્રમાણે લખવું

I agree પર ક્લિક કરી, Captcha Code લખીને Request OTP પર ક્લિક કરવું

જેથી તમારા આધાર કાર્ડ માં જે મોબાઇલ નંબર લિન્ક હસે તેના પર OTP આવસે

OTP ફિલ કરી Link Aadhar પર ક્લિક કરવાથી તમારું આધાર કાર્ડ પાન કાર્ડ સાથે લિન્ક થઈ જસે.

આધાર કાર્ડ – પાન કાર્ડ સાથે લિન્ક થઈ ગયું છે કે નૈ તે નીચે મુજબ ચેક કરી સકાઈ છે.

how to check Aadhar card link with pan card status

how to check link aadhar
how to check Aadhar card link with pan card status

ઉપર બતાવ્યા મુજબ

Pan….પાન કાર્ડ નંબર દાખલ કરો

Aadhar Card Number નંબર દાખલ કરો

View Link Aadhaar Status પર ક્લિક કરવાથી તમારું આધાર કાર્ડ પાન કાર્ડ સાથે લિન્કનું સ્ટેટસ બતાવસે…

જો તમને આ અમારી પોસ્ટ પસંદ આવી હોય તો Like કરો અને Share કરો.

અને આવી જ બીજી નવી પોસ્ટ જોવા માટે SUBSCRIBE કરો.

online work from home 2021 in digital marketing

online work from home in 2021

10 Best online work from home without investment in Digital Marketing 2021. Information of YouTube, blogging, affiliate marketing, digital marketing, Web Site SEO, Google ads, web site design, Social Media Marketing, Facebook marketing, Whatsapp Marketing, Email Marketing, Twitter Marketing, Instagram Marketing, Youtube Marketing, SMS marketing, call marketing,

online work from home 2021
Online Work From Home 2021

When you make money your self just goes to the website and create your account and share & sell your talent in global markets

You can create and sell everything as per the requirement of the buyer & Get $100 to $1000

Online Work From Home Digital Marketing

We should also use digital marketing extensively when the whole world is moving towards digital

Digital Marketing is the process of marketing products and services such as YouTube, private web site, blogs, Google ads, micro-niche, social media advertising, E-commercial marketing, content marketing, Email marketing

We can create all digital marketing platform self & make money from home

Let’s  Do Some Work

Web Site Design

1. Choose the right website builder for website design
https://wordpress.com
https://www.wix.com

2. Sign up and choose a domain & hosting

3. Choose a unique and relevant domain name for your website or blog.

4. Pick a design template if you mind.

5. Customize your website design.

6. Upload and format your own content for your website.

7. Choose and download plugging apps for the best view.

8. Preview and test your website in a search engine.

9. Publish your website on the global market.

Youtube

     How to Create your YouTube Channel yourself.

 1. Sing up with your Gmail account in YouTube
 2. Go to setting and create your YouTube name.
 3. The next step off go to YouTube studio.

Create your video you to if your mind & Sum preparation when you upload video

1. Make a thumbnail for youtube channel,
2. Add a proper title,
3. Add your video description,
4. Add card- you can promote other videos
5. Visibility and save your video on the YouTube channel.

Best Video Screen Recorder for Record Your Videos

You can capture an area of your screen as either a screenshot graphic or a video recording. OBS Studio is the best screen recording software Other than Screen Recorder and it’s free.

1. Catania
2. iSpring Free Cam
3. Windows Game Bar
4. Screencast-O-Matic
5. Icecream Screen Recorder
6. Loom
7. Apowersoft
8. TinyTake
9. Ezvid
10. OBS (Open Broadcaster Software)

Best Video Editing Software for Your Videos

Blogging

   Creating your own personal blog takes a few steps for create Blog. 

First, you need to decide the name for your blog also called a domain name, and choose the best blogging platform we recommend going with the self-hosted platform.

 There are few choices when it comes to self-hosted platforms but the most popular is Blogger.

    The purpose of a blog is to connect to the relevant audience for Know about them.

    Blogging for business, projects, or anything else that might bring you money has to rank your website higher in Google

1. Choose the right website builder for you

2. Choose a domain & hosting plan for suits your needs and budget or use    Blogger.com promote by Google

3. Create content in your best Knowledge niche to rank in Google

4. Using your blog as a content marketing tool for your business.

5. Use Best Plugging and SEO To Rank Your Blog.

    Yoast SEO

    Gutenberg

All Plugging is Very Use for Modify & Prepare Web Site And Blog.

Online Work From Home in Affiliate Marketing


The idea behind it is that you promote other people’s products, often through an affiliate network, earning a commission if people actually end up buying thanks to your marketing.


If you have no product and want to make money, then you can promote a product that you feel has value and earn an income from it as an affiliate marketer.


Run your affiliate marketing ads you have to require your brand as a youtube channel, blogs, website & other advertising plate form so first make a brand and make money easily.

   
1. Becoming an affiliate partner privately or through ad networks.  
2. Selling ad space on your blog privately or via Google AdSense.
3. Selling your own digital products such as eBooks and tutorials.

Online Work From Home in Social Media Advertising

    The most used one in the world today is Social Media for advertising because all people use Social Media as every time for every work,

    You can advertise your ads as massage ads, photo ads, videos ads, stories ads, carousel ads, slideshow ads, collection ads, lead generation ads, followers, app installs, awareness, audience considerations, promotes

Adhar card update > આધાર કાર્ડમાં સુધારો કરો ઘરે બેઠા

how to convert to 300 dpi and 600 dpi, 200dpi,

how to convert to 300 dpi
how to convert to 300 dpi
 • First scan your pan card documents in 200 DPI
 •  
 • Open snipping tool from search bar from bottom, near start menu.
 •  
 • crop your photo and signature by snipping tool as and Save as jpeg file.
 •  
 • cropped photo open in paint and resize only pixels as 213 x 213 after saving it.
 •  
 • cropped photo covert in 300 DPI and signature convert in 600 DPI.
 •  
 • Upload 200 DPI PAN Form and Converted 300 DPI Phot and 600 DPI Signature
 •  
 • you can easily upload them
 •  
 • Search in google dpi convert and open it.
 •  
 • DPI Converter
 • Work from home in 2021