Free Ayushman Bharat Card Latest 2022, આયુષ્માન ભારત કાર્ડ

નમસ્કાર મિત્રો

આજે આપણે ( Ayushman Bharat card ) આયુષ્યમાન ભારત કાર્ડ કઈ રીતે કઢાવી શકાય અને કયા કયા લાભ છે તેમજ તેનો લાભ કોને મળી શકે તેના વિશે જાણીશું

Ayushman Bharat card – આયુષ્માન ભારત કાર્ડમાં દરેક નાગરિકને 5 લાખ સુધી મફત દવા નો લાભ મડી સકે છે

સૌ પ્રથમ આપણે એ જોઈએ કે આપને આયુષ્માન ભારત કાર્ડ (Ayushman Bharat card) માટે કયા કયા ડોક્યુમેન્ટ ની જરૂર પડશે

તેના માટે

આધારકાર્ડ

રેશનકાર્ડ તેમજ

આવકના દાખલો
આયુષમાન ભારત કાર્ડ માટે તમારે આટલા ડોક્યુમેન્ટ ની જરૂર પડશે

આટલા ડોક્યુમેન્ટ લઈ તમારે નજીકના કોમન સર્વિસ સેન્ટર અથવા તો તમારા ગ્રામ પંચાયતમાં જવાનું છે અથવા નજીકમાં આવેલ સરકારી દવાખાનામાં જવું અને ત્યાં તમારું બાયોમેટ્રિક વડે તમારું કાર્ડ બનાવી આપશે

આ કાર્ડનો લાભ કોને મળી શકે તેના વિશે જાણીશું

1. સરકારી નોકરી ન હોવી જોઈએ જો સરકારી નોકરી હોય તો તેમનો પગાર 10 હજાર થી ઓછો હોવો જોઈએ

2. ભારતનો દરેક નાગરિક આ કાર્ડ નો લાભ લઈ શકે છે જેમની આવક 1 લાખ 20 હજારથી ઓછી છે

આયુષ્યમાન ભારત કાર્ડ મેળવ્યા બાદ કેવી રીતે લાભ લઈ શકાય

આયુષ્માન ભારત કાર્ડનો લાખ મેડવા તમારે આયુષ્માન ભારત કાર્ડ માન્ય હૉસ્પિટલ માં દાખલ થવાનું રેહશે અને દાખલ થતાં પેહલા તેની જાણ કરવા ની રેહશે
આયુષ્માન ભારત કાર્ડ કઈ હૉસ્પિટલમાં માન્ય છે તેનું લિસ્ટ તમને નીચે મડી જશે

હોસ્પિટલ યાદી

પીએમ કિસાન યોજના

Leave a Comment