ફ્રી માં પાનકાર્ડ આધારકાર્ડ લિંક કરો Pan Card link with Aadhar 2022
Pan card link with Aadhar card online 2022 /પાન કાર્ડ સાથે આધારને કેવી રીતે લિંક કરવું ?
how to link pan card with Aadhaar card online, Pan Card Status link with Aadhar Card
તમારા દરેક મિત્રો,સગા-સબંધીઓને, WhatsApp Group , Facebook, Youtube, Twitter, સ્ટેટસ માં શેર કરો જેથી દરેક નાગરિક સુધી આ માહિતી પહોચી શકે.
ભારત સરકાર દ્રારા કોરોના વાઇરસ ને કારણે પાન કાર્ડ ને આધાર કાર્ડ સાથે લિન્ક કરવાની તારીખ 31/03/2021 હતી જેને વધારીને 30/06/2021 કરી દેવામાં આવી છે.
જો તમે તમારા પાન કાર્ડ ને આધાર કાર્ડ સાથે લિન્ક કરેલ નથી તો તમારે 1000 રૂપિયા ની પેનલ્ટી ભવાની થઈ સકે છે જેથી આજે જ તમારા પાન કાર્ડ ને આધાર કાર્ડ સાથે લિન્ક કરો..
પાન કાર્ડને આધાર કાર્ડ સાથે કેવી રીતે લિન્ક કરવું તેની સંપૂર્ણ માહિતી આપેલ છે જેથી તમે જાતે જ તમારા પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિન્ક કરી સકો છો
આધાર કાર્ડને પાન કાર્ડ સાથે લિન્ક કરવા માટે સૌ પ્રથમ નીચે આપેલ લિન્ક ઓપન કરો.
https://www.incometaxindiaefiling.gov.in/home
લિન્ક ઓપન કર્યા બાદ નીચે મુજબ વેબસાઇટ જોવા મડશે
જેમાં ડાબી બાજુ આપેલ Link Aadhar પર ક્લિક કરવું

Link Aadhaar પર ક્લિક કરવાથી ફરીથી નવી એક વિન્ડો ઓપન થસે જેમાં તમારે તમારી માહિતી ભરવી.
Pan card link with Aadhar card
Pan ____તમારો પાન કાર્ડ નંબર લખવો
Aadhar Number___તમારો આધાર કાર્ડ નંબર લખવો.
Name as per Aadhaar___તમારું નામ આધાર કાર્ડ પ્રમાણે લખવું
I agree પર ક્લિક કરી, Captcha Code લખીને Request OTP પર ક્લિક કરવું
જેથી તમારા આધાર કાર્ડ માં જે મોબાઇલ નંબર લિન્ક હસે તેના પર OTP આવસે
OTP ફિલ કરી Link Aadhar પર ક્લિક કરવાથી તમારું આધાર કાર્ડ પાન કાર્ડ સાથે લિન્ક થઈ જસે.
આધાર કાર્ડ – પાન કાર્ડ સાથે લિન્ક થઈ ગયું છે કે નૈ તે નીચે મુજબ ચેક કરી સકાઈ છે.
how to check Pan cand link with Aadhar card status
ઉપર બતાવ્યા મુજબ
Pan….પાન કાર્ડ નંબર દાખલ કરો
Aadhar Card Number નંબર દાખલ કરો
View Link Aadhaar Status પર ક્લિક કરવાથી તમારું આધાર કાર્ડ પાન કાર્ડ સાથે લિન્કનું સ્ટેટસ બતાવસે…
હાલમાં આધાર કાર્ડ સાથે પાન કાર્ડ લિન્ક કરવાનું ઇનકમ ટેક્સ ધ્વારા બંધ કરી દેવામાં આવ્યું છે જે આપણે ઇનકમ ટેક્સની વેબ સાઇટ પર જોઈ સાકીએ છીએ
જેથી એમ પાન કહી સકાય કે સરકાર પાન કાર્ડ સાથે આધાર લિન્ક કરવાનું ફરજિયાત કરી કડક પગલાં લેવા જઈ રહી છે
E filling Official સStatus: – Link Aadhaar”The Link Aadhaar service is being upgraded as per CBDT Circular No 7/2022 dated 30.03.2022. This upgraded service will be available shortly”
“લિંક આધાર સેવાને સીબીડીટી પરિપત્ર નં 7/2022 તારીખ 30.03.2022 મુજબ અપગ્રેડ કરવામાં આવી રહી છે. આ અપગ્રેડ કરેલ સેવા ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે”
જો તમને આ અમારી પોસ્ટ પસંદ આવી હોય તો Like કરો અને Share કરો.
અને આવી જ બીજી નવી પોસ્ટ જોવા માટે SUBSCRIBE કરો.