Khedut Yojana Gujarat 2023 New Update

Khedut Yojana Gujarat 2023

Khedut Yojana 2022 > ખેડૂત યોજનામાં ઓનલાઇન અરજી કરો./ કેવી રીતે આપણે ઘરે બેઠા દરેક યોજનાઓ ના ફોર્મ ભરી સકાય તે જોઈશું , how to Khedut Yojana Form Fill Form Home…

Khedut Yojana List > ખેતીવાડી યોજનાઓની યાદી

જેમાં નીચેના સાધન સહાય માટે ઓનલાઈન અરજી થઈ શકશે

Bagayati Khedut Yojana હાલમાં ઉપલબ્ધ નથી

Khedut Yojana ના ઈનપુટ ડીલરોની યાદી

  1. ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રિસનાં ડીલર્સ
  2. ગુજરાત સીડ કોર્પોરેશનનાં ડીલર્સ
  3. જી. એસ. એફ. સી. જીપ્સમ ડીલર્સ
  4. અન્ય એટ સોર્સ ડીલર્સ
  5. ઘટકો માટે એમ્પેનલ્ડ વેન્ડર્સ
  6. પેસ્ટીસાઇડ્સ અને ફર્ટીલાઇઝર્સ ઘટકો માટે એમ્પેનલ્ડ વેન્ડર્સ

Khedut Yojana માટે ધિરાણ આપનાર સંસ્થાઓ

  1. ચાફ કટર
  2. વિનોવીંગ ફેન
  3. તાડપત્રી
  4. કલ્ટીવેટર
  5. હાર્વેસ્ટર
  6. પમ્પ સેટ્સ
  7. વાવણીયો
  8. થ્રેસર
  9. રોટાવેટર
  10. લેન્ડ લેવલર
  11. પાઇપલાઈન
  12. હેન્ડ ટૂલ્સ કિટ
  13. ગ્રાઉન્ડનટ ડીગર
  14. સોલર લાઇટ
  15. ચાફ કટર (એંજિન/ઈલે. મોટર ઓપરેટેડ
  16. ટ્રેક્ટર ઓપરેટેડ સ્પ્રેયર
  17. પેડી ટ્રાન્સ પ્લાન્ટર (સેલ્ફ પ્રોપેલ્ડ)
  18. પ્લાઉ (તમામ પ્રકારના )
  19. પ્લાન્ટર (અન્ય પ્રકારના )
  20. પશુ સંચાલીત વાવણીયો
  21. પાક સંગ્રહ સ્ટ્રક્ચર (ગોડાઉન)
  22. પાક સંરક્ષણ સાધનો- પાવર સંચાલીત
  23. પાવર ટીલર
  24. પોટેટો ડીગર
  25. પોસ્ટ હાર્વેસ્ટના સાધનો
  26. પોસ્ટ હોલ ડીગર
  27. બ્રસ કટર
  28. બેલર (ટ્રેકટર સંચાલીત ઘાસની ગાંસડી બાંધવાનું સાધન))
  29. માનવ સંચાલીત સાઇથ (કાપણીનું સાધન)
  30. માલ વાહક વાહન
  31. રીઝર/બંડફોર્મર/ફરો ઓપનર
  32. રોટરી પાવર ટીલર (સેલ્ફ પ્રોપેલ્ડ)/ પાવર વીડર (સેલ્ફ પ્રોપેલ્ડ)
  33. વ્હીલ હો (આંતરખેડનું સાધન)
  34. વાવણિયા /ઓટોમેટીક ડ્રીલ (તમામ પ્રકારના )
  35. સબસોઈલર
  36. કોમ્યુનીટી બેઝ ભુગર્ભ પાણીના ટાંકા
  37. સ્ટોરેજ યુનિટ
  38. હાઈ-ટેક, હાઈ પ્રોડકટીવ ઈકવીપ્મેન્ટ હબ

ખેડૂત યોજના ડોકયુમેંટ, Khedut Yojana Documents

  1. આધાર કાર્ડ
  2. બેન્ક પાસબૂક અથવા કેન્સલ ચેક
  3. 7/12 અને 8 અ જમીનની નકલ
  4. રેશન કાર્ડ
  5. મોબાઇલ નંબર

1. Khedut Yojana Online Application > ખેડૂત યોજના ઓનલાઇન અરજી કરો
2. Khedut Yojana Application Status > ખેડૂત યોજના અરજીનું સ્ટેટસ ચેક કરો
3. Khedut Yojana Application Update > ખેડૂત યોજના અરજી અપડેટ કરો
4. Khedut Yojana Conform > ખેડૂત યોજના અરજી કનફોર્મ કરો
5. Khedut Yojana Document Upload > ખેડૂત યોજના અરજી ડોક્યુમેંટ્સ અપલોડ કરો

I Khedut Portal Online application

સૌ પ્રથમ ગૂગલ ઓપન કરી ગૂગલમાં i khedut ટાઇપ કરી સર્ચ કરો.

જેથી આઈ ખેડૂત પોર્ટલની મુખ્ય વેબસાઇટ ઓપન થઈ જસે જે નીચે મુજબ જોવા મડ્સે.

i khedut
i khedut Yojana

વેબસાઇટ ઓપન થયા બાદ યોજનાઓ ઉપર ક્લિક કરવાનું કરવાનું રેહસે.

યોજનાઓ ઉપર ક્લિક કરવાથી નીચે મુજબ વેબસાઇટ જોવા મડ્સે.

khedut yojana
khedut yojana

નીચે મુજબની યોજનાઓ જોવા મડ્સે.

ખેતીવાડી યોજનાઓ > Khedut Yojana

પશુપાલન યોજનાઓ > Khedut Yojana

બાગાયતી યોજનાઓ > Khedut Yojana

મત્સ્યપાલન યોજનાઓ > Khedut Yojana

ઉપરોક્ત યોજનામાં થી જે યોજનામાં ફ્રોમ ભરવાનું હોય તેની સામે બતાવેલ વિગતો માટે અહી ક્લિક કરો પર

ક્લિક કરવું.

ક્લિક કર્યા બાદ નીચે મુજબ જોવા મડ્સે

khedut portal application
khedut Yojana portal application

ઉપર યોજનાની માહિતી આપેલ છે, જેમાં અરજી કરો પર ક્લિક કરવાથી અરજીનું ફોર્મ ઓપન થઈ થઈ જસે

tractor yojana
Tractor Khedut yojana
ikhedut persional details fill
i khedut Yojana persional details fill

ઉપર બતાવેલ બુજબ ખેડૂતની બધીજ માહિતી ભરવાની રેહસે

  1. નામ, અટક, જિલ્લો, તાલિકો, ગામ , સરનામું, પિનકોડ, જાતિ, ખેડૂતનો પ્રકાર, મોબાઇલ નંબર, ઈમેલ આઈ ડી, આત્માનું રજિસ્ટ્રેશન, સહકારી અને દૂધ મંડળીના સભ્ય છો કે નઇ તે બધીજ માહિતી ભરી દેવી.
i khedut bank details fill
i khedut Yojana bank details fill

ત્યાર બાદ બેન્કની માહિતી ભરવાની રેહસે.

શાખા સિલેક્ટ કરી લેવી

ખેડૂતનું નામ બેન્ક બુજબ લખવું

ISFC લખવો

બેન્કની માહિતી ભર્યા બાદ રેશનકાર્ડ નંબર નાખી સર્ચ કરવાથી રેશન કાર્ડમાં પોતાનું નામ જોવા મડ્સે જેના પર સિલેક્ટ કરી કપ્ચા ભરીને ફોર્મ ને સબમિટ કરવાનું રેહસે.

ikhedut form submit
i khedut Yojana form submit

ફોર્મ સબમિટ કર્યા બાદ પ્રિન્ટ કરીને ડોકયુમેંટ જોડીને તાલુકામાં ખેતીવાડી અધિકારીને જમા કરાવવું રેહસે.

પીએમ કિસાન ઇ કેવાયસી

Leave a Comment