Monthly Archives: June 2021

Khedut yojana Free – ખેડૂત યોજના 2021 મફત

Khedut Yojana, ખેતીવાડી / પશુપાલન / બાગાયતી / મત્સ્ય પાલન / જમીન અને જળ સંરક્ષણ ની યોજનાઓ, 

Khedut yojana ૨૦૨૧-ખેડૂત સાધન સહાય યોજનામાં ઓનલાઇન અરજી કરો./ કેવી રીતે આપણે ઘરે બેઠા દરેક યોજનાઓ ના ફોર્મ ભરી સકાય તે જોઈશું , how to Khedut Yojana Form Fill Form Home…

i khedut portal પર ખેતીવાડી યોજનાઓ માં નવી યોજનાઓ જાહેર કરેલ છે

આ માહિતી તમારા દરેક મિત્રો,સગા-સબંધીઓ, WhatsApp Group, Facebook, Instagram, Twitter, માં શેર કરો જેથી દરેક ખેડૂતને યોજનાનો લાભ મળી શકે.

Khedut Yojana

Khedut Yojana

આઇ ખેડૂત પોર્ટલમાં અરજી કરતાં પેહલા નીચે મુજબના ડોકયુમેંટ તૈયાર કરી સ્કેન કરી તમારી પાસે રાખી દેવા.

ખેડૂત યોજના ડોકયુમેંટ,Khedut Yojana Documents

  1. આધાર કાર્ડ
  2. બેન્ક પાસબૂક અથવા કેન્સલ ચેક
  3. 7/12 અને 8 અ જમીનની નકલ
  4. રેશન કાર્ડ
  5. મોબાઇલ નંબર

જેમાં નીચેના સાધન સહાય માટે ઓનલાઈન અરજી થઈ શકશે khedut yojana list-ખેડૂત યોજના

ખેતીવાડી ની યોજનાઓ-Khedut yojana

અનુ. જાતિ અને અનુ.જનજાતિનાં ખેડૂતોને શેરડી પાકનાં વાવેતરમાં સહાય તથા ઉત્કૃષ્ટ ઉત્પાદન પેટે ૧૦ % સહાય શેરડી પાકનાં પ્રતિ હેક્ટર વાવેતર દીઠ રૂ.૧૦,૦૦૦/- સહાય, વધુમાં વધુ બે હેક્ટર માટે અરજી કરો
તા 15/09/2021
થી
15/11/2021 સુધી

માલ વાહક વાહન કુલ ખર્ચના ૩૫% અથવા રૂ. ૭૫,૦૦૦/- બે માંથી ઓછુ હોય તે  અરજી કરો
તા 09/06/2021
થી
31/10/2021 સુધી

પશુપાલનની યોજનાઓ

અનુસુચિત જનજાતિના લાભાર્થીઓ માટે મરઘાપાલન તાલીમ અંતર્ગત સ્ટાઈપેંડની યોજના મરઘાંપાલન તાલિમ માટે સ્ટાઈપેંડ પેટે રૂ.૨૦૦૦/- અરજી કરો
તા 01/06/2021
થી
31/12/2021 સુધી
અનુસુચિત જાતિના લાભાર્થીઓ માટે મરઘાપાલન તાલીમ અંતર્ગત સ્ટાઈપેંડની યોજના મરઘાંપાલન તાલિમ માટે સ્ટાઈપેંડ પેટે રૂ.૨૦૦૦/- અરજી કરો
તા 01/06/2021
થી
31/12/2021 સુધી
આર્થિકરીતે નબળા વર્ગ માટે મરઘાપાલન તાલીમ અંતર્ગત સ્ટાઈપેંડની યોજના મરઘાંપાલન તાલિમ માટે સ્ટાઈપેંડ પેટે રૂ.૨૦૦૦/- અરજી કરો
તા 01/06/2021
થી
31/12/2021 સુધી
એક થી વીસ દુધાળા પશુ એકમની સ્થાપના માટે અનુસુચિત જનજાતિના પશુપાલકોને ૧૨ % વ્યાજ સહાય ૧૨% સુધી વ્યાજ સહાય પાંચ વર્ષનાં સમયગાળા સુધી સદર યોજના હેઠળ મળવાપાત્ર થશે. અરજી કરો
તા 01/06/2021
થી
30/08/2021 સુધી
એક થી વીસ દુધાળા પશુ એકમની સ્થાપના માટે અનુસુચિત જાતિના પશુપાલકોને 5 લાખ ની સહાય ) પશુઓની ખરીદી માટે બેંક દ્વારા કરેલ ધિરાણ અથવા નાબાર્ડ દ્વારા નિયત થયેલ યુનિટ કોસ્ટ બંન્નેમાંથી જે ઓછી રકમ હોય તેના ૭.૫ % વ્યાજ સહાય પાંચ વર્ષ સુધી મળવાપાત્ર થશે. (૨) લાભાર્થીને નિયત માપદંડ મુજબ થયેલ ડેરી ફાર્મના બાંધકામના ખર્ચના ૫૦% અથવા મહત્તમ રૂ!. ૫૦૦૦૦૦ (પાંચ લાખ) બંન્નેમાંથી જે ઓછી હોય તે રકમ સહાય રૂપે મળવાપાત્ર થશે. (૩) પશુપાલકે પશુઓનો ત્રણ વર્ષનો વિમો એક સાથે લેવાનો રહેશે, જે માટે પશુ વિમાની રકમના યુનીટ કોસ્ટ (રૂ!. ૨૪૦,૦૦૦)ના ૭૫% લેખે મહત્તમ રૂ!. ૧૮૦,૦૦૦/- મુજબ સહાય મળવાપાત્ર રહેશે. વૈકલ્પિક / મરજીયાત ઘટક (૪) ઇલેક્ટ્રિક ચાફકટર પર યુનિટ કોસ્ટ(રૂ!. ૪૦,૦૦૦)ના ૭૫% લેખે રૂ!. ૩૦,૦૦૦, ફોગર યુનીટ માટે(યુનીટ કોસ્ટ રૂ!. ૩૦,૦૦૦/-)ના ૭૫% લેખે મહત્તમ રૂ!. ૨૨,૫૦૦/- અને મિલ્કીંગ મશીન પર યુનિટ કોસ્ટ(રૂ!. ૭૫,૦૦૦)ના ૭૫% લેખે મહત્તમ રૂ!. ૫૬,૨૫૦/- સહાય રૂપે મળવાપાત્ર રહેશે અરજી કરો
તા 01/09/2021
થી
31/10/2021 સુધી
રાજયના દિવ્યાંગ લોકો માટે મરઘાપાલન તાલીમ અંતર્ગત સ્ટાઈપેંડની યોજના મરઘાંપાલન તાલિમ માટે સ્ટાઈપેંડ પેટે રૂ.૨૦૦૦/- અરજી કરો
તા 01/06/2021
થી
31/12/2021 સુધી

બાગાયતી યોજનાઓ-Khedut Yojana

અતિ ઘનિષ્ઠ ખેતીથી વાવેલ ફળ પાકો યુનિટ કોસ્ટ- રૂ. ૨.૦૦ લાખ /હે અરજી કરો
તા 15/09/2021
થી
31/12/2021 સુધી
કોલ્ડ સ્ટોરેજ (બાંધકામ, વિસ્તરણ અને આધુનિકીકરણ) કોલ્ડ સ્ટો રેજ યુનિટ પ્રકાર-૨:PEB સ્ટ્રકચર મલ્ટીપલ ટેમ્પરેચર અને પ્રોડકટ ઉપયોગ માટે, ૬ કરતા વધુ ચેમ્બર (<૨૫૦મે.ટન) અને બેઝીક મટેરીયલ હેન્ડલીંગ સાધનો સાથે (ક્ષમતા મહત્તમ ૫૦૦૦ મે.ટન) • યુનિટકોસ્ટ- રૂ.૧૦૦૦૦/ મે.ટન • સામાન્ય વિસ્તારો માટે કુલ પ્રોજેકટ ખર્ચના ૩૫ ટકા (મહત્તમ રૂ. ૩૫૦૦/મે.ટન) • શિડ્યુલ્ડ અને પહાડી વિસ્તાર માટે ૫૦% (મહત્તમ રૂ. ૫૦૦૦/મેટન ) અરજી કરો
તા 15/09/2021
થી
31/12/2021 સુધી
કોલ્ડ ચેઇન ના ટેકનોલોજી ઇન્ડકશન અને આધુનિકીકરણ માટે યુનિટ કોસ્ટ- રૂ.૨૫૦.૦૦ લાખ • સામાન્‍ય વિસ્‍તારો માટે કુલ પ્રોજેકટ ખર્ચના ૩૫ ટકા • શિડ્યુલ્ડ અને પહાડી વિસ્તાર માટે ૫૦% • એનેક્ષર-૨ મુજબ વિવિધ ઘટકો સહાયને પાત્ર અરજી કરો
તા 15/09/2021
થી
31/12/2022 સુધી
કોલ્ડ્ રૂમ (સ્ટેગીંગ) (ક્ષમતા ૩૦ મે. ટન) યુનિટ કોસ્ટ- રૂ.૧૫.૦૦ લાખ / એકમ • સામાન્ય વિસ્તાર માટે કુલ પ્રોજેકટ ખર્ચના ૩૫ ટકા, (મહત્તમ રૂ. ૫.૨૫ લાખ) • શિડ્યુલ્ડ અને પહાડી વિસ્તાર માટે ૫૦%(મહત્તમ રૂ. ૭.૫૦ લાખ) અરજી કરો
તા 15/09/2021
થી
31/12/2021 સુધી
ઘનિષ્ઠ ખેતીથી વાવેલ ફળ પાકો-આંબા, જામફળ, દાડમ, લીંબુ માટે જાહેર ક્ષેત્રે ખર્ચના ૧૦૦% વધુમાં વધુ રૂ.૨૫૦.૦૦ લાખ/એકમ • ખાનગી ક્ષેત્રે ખર્ચના ૪૦%, રૂ. ૧૦૦.૦૦ લાખ પ્રતિ એકમની મર્યાદામાં • ઓછામાં ઓછા ૨૫ લાખ રોપા/વર્ષ તૈયાર કરવાના રહેશે અરજી કરો
તા 15/09/2021
થી
31/12/2021 સુધી

Khedut Yojana Gujarat

નાની નર્સરી (૧ હે.) યુનિટ કોસ્ટ- મહત્તમ ` ૧૫.૦૦ લાખ /હે. • જાહેર ક્ષેત્રે ખર્ચના ૧૦૦% વધુમાં વધુ ` ૧૫.૦0 લાખ પ્રતિ હે., • ખાનગી ક્ષેત્રે ખર્ચના ૫૦ %, ` ૭.૫૦ લાખ પ્રતિ હે. ની મર્યાદામાં • ઓછામાં ઓછા ૨૫૦૦૦ રોપા / હેક્ટર તૈયાર કરવાના રહેશે અરજી કરો
તા 15/09/2021
થી
31/12/2021 સુધી
પ્રાઇમરી/ મોબાઇલ/ મીનીમલ પ્રોસેસીંગ યુનિટ યુનિટ કોસ્ટ – રૂ.૨૫.૦૦લાખ/એકમ • સામાન્ય વિસ્તાર માટે કુલ પ્રોજેકટ ખર્ચના ૪૦ ટકા (મહત્તમ રૂ. ૧૦.૦૦ લાખ /યુનિટ) • શિડ્યુલ્ડ અને પહાડી વિસ્તાર માટે ૫૫% (મહત્તમ રૂ. ૧૩.૭૫લાખ /યુનિટ) અરજી કરો
તા 15/09/2021
થી
31/12/2021 સુધી
પ્રી કૂલીંગ યુનિટ (ક્ષમતા ૬ ટન) યુનિટ કોસ્ટ- રૂ.૨૫.૦૦ લાખ / એકમ • સામાન્ય વિસ્તાર માટે કુલ પ્રોજેકટ ખર્ચના ૩૫%, (મહત્તમ રૂ.૮.૭૫ લાખ) • શિડ્યુલ્ડ અને પહાડી વિસ્તાર માટે ૫૦% (મહત્તમ રૂ.૧૨.૫૦ લાખ) અરજી કરો
તા 15/09/2021
થી
31/12/2021 સુધી
પ્લગ નર્સરી (વનબંધુ) યુનિટ કોસ્ટ રૂ. ૩.૦૦ લાખ/એકમ.(૫૦૦ ચો.મી વિસ્તાર માટે)  ખર્ચના ૯૦% કે રૂ ૨.૭૦ લાખ ની સહાય બે માંથી જે ઓછુ હોય તે મુજબ સહાય મળવાપાત્ર રહેશે અરજી કરો
તા 15/09/2021
થી
31/12/2021 સુધી
ફંક્શનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર (કલેકશન, શોર્ટીંગ /ગ્રેડીંગ,પેકીંગ એકમો વગેરે તેમજ ગુણવતા નિયંત્રણ /પૃથ્થયકરણ પ્રયોગશાળા ) કલેકશન, શોર્ટીંગ/ગ્રેડીંગ, પેકીંગ એકમો વગેરે :- • યુનિટ કોસ્ટ- રૂ.૧૫.૦૦ લાખ/એકમ • સામાન્યે વિસ્તારો માટે કુલ પ્રોજેકટ ખર્ચના ૪૦ ટકા, (મહત્તમ રૂ. ૬.૦૦ લાખ /એકમ) • શિડ્યુલ્ડ અને પહાડી વિસ્તાર માટે ૫૫% (મહત્તમ રૂ. ૮.૨૫ લાખ/એકમ) અરજી કરો
તા 15/09/2021
થી
31/12/2021 સુધી

સબસીડી યોજના 2021 > Subsidy yojana 2021

ફળ અને શાકભાજીનો બગાડ અટકાવવા નાના વેચાણકારોને વિનામૂલ્યે છત્રી/શેડ કવર પૂરા પાડવા બાબતની સહાય યોજના આ યોજના રાજયના ફળ-શાકભાજી- ફૂલપાકો તથા નાશવંત કૃષિ પેદાશોનું રોડ સાઇડ વેચાણ કરતાં, હાટ બજારમાં વેચાણ કરતાં કે લારી વાળા ફેરીયાઓને વિનામૂલ્યે છત્રી મળવાપાત્ર રહેશે. • આ યોજનામાં લાભાર્થી દીઠ (‌એટલે કે એક આધારકાર્ડ દીઠ એક છત્રી) પુખ્ત વયની એક વ્યક્તિને છત્રી મળવાપાત્ર રહેશે. અરજી કરો
તા 15/09/2021
થી
31/12/2021 સુધી
ફળપાકોના વાવેતર માટે પ્લાન્ટીંગ મટીરીયલમાં સહાય (વનબંધુ) યુનિટ કોસ્ટ-  આંબા : ૩૨,૦૦૦/હે., ચીંકુ : ૨૨,૦૦૦/હે., દાડમ : ૨૦,૦૦૦/હે., જામફળ: ૧૬,૬૫૦/હે.,આમળા: ૫૫૬૦/હે., મોસંબી/કિન્નો: ૫૫૬૦/હે., બોર: ૨૭૮૦/હે.નાળીયેરી:રૂ ૧૩૦૦૦/હે., ખાટી આમલી ૧૬૫૦/હે., સિતાફળ ૧૫૪૦૦/હે.,કરમદા ૧૫૪૦૦/હેમ., જાંબુ ૬૦૨૦/હે., રાયણ ૩૮૫૦/હે., કોઠા ૨૨૦૦/હે., ફાલસા ૨૪૪૪૦/હે., શેતુર ૧૦૭૧૦/હે., બિલા ૯૧૮૦/હે તથા અન્ય ફળપાક: ૧૫૦૦૦/હે.  સહાય:- પાક વાર નિયત કરવામાં આવેલ બહુવર્ષાયુ ફળપાકની કલમ/ટીસ્યુકલ્ચર (રોપા) / બીજથી તૈયાર કરવામાં આવેલ રોપા ઉપર થયેલ ખર્ચના મહત્તમ ૯૦% મુજબ સહાય. જે રોપાની કિંમત રૂ.૨૫૦/- સુધી હશે તેવા કિસ્સામાં જ સહાય મળવાપાત્ર થશે.  ખાતા દીઠ મહત્તમ ૪ હેક્ટરની મર્યાદામા સહાય. અરજી કરો
તા 15/09/2021
થી
31/12/2021 સુધી
બાયો કંટ્રોલ લેબોરેટરીની સ્થા૫ના યુનિટ કોસ્ટ- રૂ.૯૦.૦૦ લાખ/યુનિટ • જાહેરક્ષેત્રે ખર્ચના ૧૦૦% • ખાનગીક્ષેત્રે ખર્ચના ૫૦% અરજી કરો
તા 15/09/2021
થી
31/12/2021 સુધી
મહિલા તાલીમાર્થીઓને વૃતીકા (સ્ટાઇપેંડ) આ યોજના હેઠળ બાગાયતી પાકોના મૂલ્ય વર્ધન, કેનીંગ અને કિચન ગાર્ડન વિષય પર તાલીમ આપવામાં આવશે.  આ યોજના હેઠળ તાલીમાર્થી દીઠ નિયમોનુસાર રૂ. ૨૫૦/- પ્રતિ દિન વૃતિકા તરીકે મળવાપાત્ર રહેશે. અરજી કરો
તા 08/07/2021
થી
31/01/2021 સુધી
રાઇપનીંગ ચેમ્બર (ક્ષમતા મહત્તમ ૩૦૦ મે.ટન) યુનિટકોસ્ટ- રૂ.૧.૦૦ લાખ/ મે.ટન • સામાન્ય વિસ્તાર માટે કુલ પ્રોજેકટ ખર્ચના ૩૫ ટકા (મહત્તમ રૂ. ૩૫૦૦૦/ મે.ટન) • શિડ્યુલ્ડ અને પહાડી વિસ્તાર માટે ૫૦% (મહત્તમ રૂ. ૫૦૦૦૦/ મે.ટન) અરજી કરો
તા 15/09/2021
થી
31/12/2021 સુધી

આઇ ખેડૂત પોર્ટલ યોજના 2021 > i khedut Portal 2021

વધુ ખેતી ખર્ચવાળા ફળ પાકો સિવાયના ફળપાકો યુનિટકોસ્ટ-રૂ. ૧.૦૦ લાખ/હે. • ટપક સિંચાઇ પધ્ધતિ સાથે ખર્ચના ૪૦%, મહત્તમ રૂ.૦.૪૦ લાખ/હે • યુનિટ કોસ્ટ-રૂ. ૬૦૦૦૦/ હે. • ટપક સિંચાઇ પધ્ધતિ વિના ખર્ચના ૫૦%, મહત્તમ રૂ.૦.૩૦ લાખ/હે અરજી કરો
તા 15/09/2021
થી
31/12/2021 સુધી
સંકલિત કોલ્ડ ચેઇન સપ્લાય સીસ્ટમ યુનિટ કોસ્ટ- રૂ.૬૦૦.૦૦ લાખ • સામાન્ય વિસ્તાર માટે કુલ પ્રોજેકટ ખર્ચના ૩૫ ટકા, • શિડ્યુલ્ડ અને પહાડી વિસ્તાર માટે ૫૦% (મહત્તમ રૂ. ૩૦૦.૦૦ લાખ) અરજી કરો
તા 15/09/2021
થી
31/12/2021 સુધી
સંકલિત પેક હાઉસ કન્વેયર બેલ્ટે, શોર્ટીંગ, ગ્રેડીંગ યુનિટ, વોશીંગ, સુકવણી અને વજન કરવાની સુવિધા સાથે (સાઇઝ ૯ મી x ૧૮ મી) યુનિટ કોસ્ટ- રૂ.૫૦.૦૦ લાખ / એકમ • સામાન્ય વિસ્તાર માટે કુલ પ્રોજેકટ ખર્ચના ૩૫ ટકા, (મહત્તમ રૂ. ૧૭.૫૦ લાખ) • શિડ્યુલ્ડ અને પહાડી વિસ્તાર માટે ૫૦% (મહત્તમ રૂ. ૨૫.૦૦ લાખ) અરજી કરો
તા 15/09/2021
થી
31/12/2021 સુધી
હાઇટેક નર્સરી (૪ હે. ) યુનિટ કોસ્ટ- મહત્તમ રૂ. ૨૫.૦૦ લાખ /હે. • જાહેર ક્ષેત્રે ખર્ચના ૧૦૦% વધુમાં વધુ રૂ.૧૦૦.૦૦ લાખ/ નર્સરી, • ખાનગી ક્ષેત્રે ખર્ચના ૪૦%, રૂ.૪૦.૦૦ લાખ/ નર્સરીની મર્યાદામાં • ઓછામાં ઓછા ૫૦૦૦૦ રોપા/ હેક્ટર તૈયાર કરવાના રહેશે. અરજી કરો
તા 15/09/2021
થી
31/12/2021 સુધી
નવી ટીસ્યુકલ્ચર લેબ.ની સ્થાપના જાહેર ક્ષેત્રે ખર્ચના ૧૦૦% વધુમાં વધુ રૂ.૨૫૦.૦૦ લાખ/એકમ • ખાનગી ક્ષેત્રે ખર્ચના ૪૦%, રૂ. ૧૦૦.૦૦ લાખ પ્રતિ એકમની મર્યાદામાં • ઓછામાં ઓછા ૨૫ લાખ રોપા/વર્ષ તૈયાર કરવાના રહેશે. અરજી કરો
તા 15/09/2021
થી
31/12/2021 સુધી

અન્ય ખેડૂત યોજનાઓ- Other Khedut Yojana

ગોડાઉન સ્કીમ – ૨૫% કેપીટલ સબસિડી ૨૫% કેપીટલ સબસિડી અરજી કરો
તા 03/06/2021
થી
31/03/2021 સુધી
રેસીડ્યુ ટેસ્ટીંગ સેંદ્રિય ખેતીને પ્રોત્સાહન આપવા માટેની યોજના

રૂ. ૧૦૦૦૦/- સુધી/નમુનો રેસીડ્યુ ટેસ્ટીંગ માટે (રેસીડ્યુ ટેસ્ટીંગ NABL લેબોરેટરીમાં કરવું)
અરજી કરો
તા 31/06/2021
થી
31/12/2021 સુધી
વર્મી કમ્પોસ્ટ સેંદ્રિય ખેતીને પ્રોત્સાહન આપવા માટેની યોજના

૭*૩*૧ ઘન ફૂટના વર્મી બેડ યુનિટ માટે રૂપિયા ૫૦૦૦/-
અરજી કરો
તા 31/06/2021
થી
31/12/2021 સુધી
સેંદ્રીય ખેતી (કન્વર્ઝન સમય) માટે ઇનપુટ સહાય સેંદ્રિય ખેતીને પ્રોત્સાહન આપવા માટેની યોજના

વાર્ષિક રૂ. ૫૦૦૦/- પ્રતિ હેક્ટર
અરજી કરો
તા 31/06/2021
થી
31/12/2021 સુધી
સેંદ્રીય ખેતી માટે રજીસ્ટ્રેશન / ઇન્સ્પેકશન / સર્ટીફીકેશન ના વળતર સેંદ્રિય ખેતીને પ્રોત્સાહન આપવા માટેની યોજના

• ગુજરાત ઓર્ગેનીક પ્રોડક્ટ્સ સર્ટીફીકેશન એજન્સી (GOPCA) દ્વારા નક્કી થયેલ રજીસ્ટ્રેશન, ઇન્સપેકશન, સર્ટીફીકેશન તેમજ APEDAના નકકી કરેલ ટ્રસ્પોર્ટેશન દર ફીમાં ફીના ધોરણો મુજબના ખર્ચમાં ૭૫% સહાય એટસોર્સ • અપેડા માન્ય સેન્દ્રિય સર્ટીફીકેશન એજન્સીઓની પ્રમાણન માટેની રજીસ્ટ્રેશન,ઇન્સપેકશન, સર્ટીફીકેશન તેમજ APEDAના નકકી કરેલ ટ્રસ્પોર્ટેશન દર ફીમાં ફીમાં ૫૦% અથવા હેક્ટરે રૂ. ૨૦૦૦/- પ્રતી હેક્ટરની મર્યાદામાં સહાય
અરજી કરો
તા 31/06/2021
થી
31/12/2021 સુધી


ટ્રેક્ટરkhedut yojana
list-ખેડૂત યોજના લિસ્ટ

  1. ચાફ કટર
  2. વિનોવીંગ ફેન
  3. તાડપત્રી
  4. કલ્ટીવેટર
  5. હાર્વેસ્ટર
  6. પમ્પ સેટ્સ
  7. વાવણીયો
  8. થ્રેસર
  9. રોટાવેટર
  10. લેન્ડ લેવલર
  11. પાઇપલાઈન
  12. હેન્ડ ટૂલ્સ કિટ
  13. ગ્રાઉન્ડનટ ડીગર
  14. સોલર લાઇટ
  15. ચાફ કટર (એંજિન/ઈલે. મોટર ઓપરેટેડ
  16. ટ્રેક્ટર ઓપરેટેડ સ્પ્રેયર
  17. પેડી ટ્રાન્સ પ્લાન્ટર (સેલ્ફ પ્રોપેલ્ડ)
  18. પ્લાઉ (તમામ પ્રકારના )
  19. પ્લાન્ટર (અન્ય પ્રકારના )
  20. પશુ સંચાલીત વાવણીયો
  21. પાક સંગ્રહ સ્ટ્રક્ચર (ગોડાઉન)
  22. પાક સંરક્ષણ સાધનો- પાવર સંચાલીત
  23. પાવર ટીલર
  24. પોટેટો ડીગર
  25. પોસ્ટ હાર્વેસ્ટના સાધનો
  26. પોસ્ટ હોલ ડીગર
  27. બ્રસ કટર
  28. બેલર (ટ્રેકટર સંચાલીત ઘાસની ગાંસડી બાંધવાનું સાધન))
  29. માનવ સંચાલીત સાઇથ (કાપણીનું સાધન)
  30. માલ વાહક વાહન
  31. રીઝર/બંડફોર્મર/ફરો ઓપનર
  32. રોટરી પાવર ટીલર (સેલ્ફ પ્રોપેલ્ડ)/ પાવર વીડર (સેલ્ફ પ્રોપેલ્ડ)
  33. વ્હીલ હો (આંતરખેડનું સાધન)
  34. વાવણિયા /ઓટોમેટીક ડ્રીલ (તમામ પ્રકારના )
  35. સબસોઈલર
  36. કોમ્યુનીટી બેઝ ભુગર્ભ પાણીના ટાંકા
  37. સ્ટોરેજ યુનિટ
  38. હાઈ-ટેક, હાઈ પ્રોડકટીવ ઈકવીપ્મેન્ટ હબ

સૌ પ્રથમ ગૂગલ ઓપન કરી ગૂગલમાં i khedut ટાઇપ કરી સર્ચ કરો.

જેથી આઈ ખેડૂત પોર્ટલની મુખ્ય વેબસાઇટ ઓપન થઈ જસે જે નીચે મુજબ જોવા મડ્સે.

i khedut
i khedut

વેબસાઇટ ઓપન થયા બાદ યોજનાઓ ઉપર ક્લિક કરવાનું કરવાનું રેહસે.

યોજનાઓ ઉપર ક્લિક કરવાથી નીચે મુજબ વેબસાઇટ જોવા મડ્સે.

khedut yojana
khedut yojana

નીચે મુજબની યોજનાઓ જોવા મડ્સે.

ખેતીવાડી યોજનાઓ

પશુપાલન યોજનાઓ

બાગાયતી યોજનાઓ

મત્સ્યપાલન યોજનાઓ

ઉપરોક્ત યોજનામાં થી જે યોજનામાં ફ્રોમ ભરવાનું હોય તેની સામે બતાવેલ વિગતો માટે અહી ક્લિક કરો પર

ક્લિક કરવું.

ક્લિક કર્યા બાદ નીચે મુજબ જોવા મડ્સે

khedut portal application
khedut portal application

ઉપર યોજનાની માહિતી આપેલ છે, જેમાં અરજી કરો પર ક્લિક કરવાથી અરજીનું ફોર્મ ઓપન થઈ થઈ જસે

tractor yojana
tractor yojana
ikhedut persional details fill
ikhedut persional details fill

ઉપર બતાવેલ બુજબ ખેડૂતની બધીજ માહિતી ભરવાની રેહસે

  1. નામ, અટક, જિલ્લો, તાલિકો, ગામ , સરનામું, પિનકોડ, જાતિ, ખેડૂતનો પ્રકાર, મોબાઇલ નંબર, ઈમેલ આઈ ડી, આત્માનું રજિસ્ટ્રેશન, સહકારી અને દૂધ મંડળીના સભ્ય છો કે નઇ તે બધીજ માહિતી ભરી દેવી.
i khedut bank details fill
i khedut bank details fill

ત્યાર બાદ બેન્કની માહિતી ભરવાની રેહસે.

શાખા સિલેક્ટ કરી લેવી

ખેડૂતનું નામ બેન્ક બુજબ લખવું

ISFC લખવો

બેન્કની માહિતી ભર્યા બાદ રેશનકાર્ડ નંબર નાખી સર્ચ કરવાથી રેશન કાર્ડમાં પોતાનું નામ જોવા મડ્સે જેના પર સિલેક્ટ કરી કપ્ચા ભરીને ફોર્મ ને સબમિટ કરવાનું રેહસે.

ikhedut form submit
i khedut form submit

ફોર્મ સબમિટ કર્યા બાદ પ્રિન્ટ કરીને ડોકયુમેંટ જોડીને તાલુકામાં ખેતીવાડી અધિકારીને જમા કરાવવું રેહસે.

Aadhar card update > આધાર કાર્ડમાં સુધારો કરો ઘરે બેઠા, નામ, સરનામું, જન્મ તારીખ, મોબાઇલ નંબર, ઈમેલ

 

 

Adhar card update > આધાર કાર્ડમાં સુધારો કરો ઘરે બેઠા

નમસ્કાર મિત્રો Aadhar card update આધાર કાર્ડ સુધારો ઘરે બેઠા, Adhar Card Update

નામમાં ઘણી બધી ભૂલો હોય છે જેમ કે સ્પેલિંગ મિસટેક, જોડણી ની ભૂલ, અટક અને નામ આગડ – પાછ્ડ હોવું વિગેરે

જન્મ તારીખમાં ફક્ત વર્ષ જ હોવું, જન્મ તારીખ ખોટી લખવી વિગેરે Adhar Card Update

ગામથી સિટિ માં રેસરનામું જતાં સરનામું ચેંજ કરવાની જરૂર પડે છે તેથી ચેંજ કરવું

જૂનો મોબાઇલ નંબર જે બંધ અથવા મોબાઇલ ખોવાય જતાં નવો મોબાઇલ નંબર એડ કરવાની જરૂર પડે છે

સરકારી વેબ સાઇટમાં ઓ .ટી પી. માટે આધાર કાર્ડ ઈમેલ આઈ . ડી હોવી જરૂરી છે

આજે આપણે ઘરે બેઠા આધાર કાર્ડમાં સુધારો કેવી રીતે કરી સકાય તેના વિશે માહિતી મેડવીશું

સૌ પ્રથમ uidai ની મુખ્ય વેબ સાઇટને ગૂગલમાં સર્ચ કરવી. ગૂગલમાં સર્ચ કર્યા બાદ નીચે બતાવેલ વેબ પેજ મુજબ જોવા મળશે

Aadhar-card-update
Aadhar-card-update

હવે પેજ માં My Aadhar જ્યાં બતાવેલ છે ત્યાં ક્લિક કરો My Aadhar પર કર્સર લઇ જવાથી નીચે મુજબ વેબ સાઇટ જોવા મળસે

my-aadhar-services
my-aadhar-services

જ્યાં તમને Update Demographics data online જોવા મડે છે તેના પર ક્લિક કરો,

Update Demographics data online પર ક્લિક કરવાથી નીચે મુજબ વેબ સાઇટ જોવા મળસે

જેનાથી તમે Adhar card update >>આધાર કાર્ડમાં ઘરે બેઠા સુધારો કરી સકો છો.

Aadhar-card-self-update
Aadhar-self-service-update-portal

Aadhar self service Update Portal માં નામ, જન્મ તારીખ, જાતિ, સરનામું, ભાષા, વિગેરે નો સુધારો કરી સકાય છે.

ઉપરોકત સુધારો કરવા માટે Proceed to Update Aadhar પર ક્લિક કરવું, ક્લિક કર્યા બાદ તમને નીચે મુજબની વેબ પેજ જોવા મળશે, જેમાં login with your 12 digit Aadhar number to be login માં તમારો આધાર કાર્ડ નંબર દાખલ કરવો, ત્યાર બાદ captcha verification માં બાજુમાં બતાવેલ captcha દાખલ કરવા અને send OTP પર ક્લિક કરવું,

જેથી તમારા આધાર કાર્ડમાં રજિસ્ટ્રેશન કરેલ મોબાઇલ નંબર પર OTP આવસે જે તમારે enter OTP માં દાખલ કરવો, OTP દાખલ કર્યા બાદ લૉગિન પર ક્લિક કરવું

online-Aadhar-card-update
Aadhar-update-online-1

લૉગિન પર ક્લિક કરવાથી નીચે બતાવેલ પેજ મુજબ પેજ જોવા મળસે. online address સુધારવા માટે બે ઓપ્શન આપેલ છે. જેમાથી કોઈપણ એક ઓપ્શન સિલેક્ટ કરીને આધાર કાર્ડમાં એડ્રૈસ સુધારી સકાય છે.

  1. Update Demographics Data
  2. Update Address Via Secret Code

option 1 is very fast and easy but required legal documents proof for update address in Aadhar.

Option 2 is very easy but take time more than 15 days to received validation letter.

so option 1 is good better than option 2 and always use to them.

Aadhar-card-address-update
aadhar-update

અપડેટ ડેમોગ્રાફિક ડેટા ( Update Demographic Data) પર ક્લિક કરવાથી નીચે મુજબ વેબ પેજ ઓપન થસે

how-to-aadhar-card-update-online
aadhar card update

ઉપર ના વેબ પેજ માં બતાવ્યા મુજબ તમે Language- ભાષા, Gender-જાતિ, Address-સરનામું, Name-નામ, અને Date of Birth-જન્મ તારીખ સુધારી સકો છો

સુધારો કરવા માટે તમારા આધાર કાર્ડમાં પહલેથી મોબાઇલ નંબર અથવા ઈમેલ ઍડ કરેલ હોવું જોઈએ તો અને માત્ર તો જ તમે તમારા આધાર કાર્ડ સુધારો કરી સકો છો

ઉપરોક્તમાથી તમારે એડ્રૈસમાં સુધારો કરવાનો હોય તો તેણા પર ક્લિક કરી Procced પર ક્લિક કરવું, જેથી નીચે મુજબ વેબ પેજ જોવા મળસે

Aadhar card update
Aadhar card update
Aadhar-card-address-updates
Aadhar card address updates

ઉપર મુજબ ફોર્મ ઓપન થશે જેમાં તમારે English અને ગુજરાતી બન્ને ફોર્મ ભરવું,

care of- પિતા અથવા માતા,

ઘરે નંબર, એપાર્ટમેંટ, શેરી, વિસ્તાર,

ગામ, તાલુકો, જિલ્લો,રાજ્ય,

વિગેરે ભર્યા બાદ તમારે ડોકયુમેંટ અપલોડ કરવું અને Preview પર ક્લિક કરી preview કરી ચેક કર્યા બાદ જ પેમેંટ કરવું

Aadhar card update payment
Aadhar card update payment

પેમેંટ કર્યા બાદ રિસીપને ડોનલોડ કરી લેવી જેથી સ્ટેટસ ચેક કરી સકાય, અપડેટ થયા બાદ 15 દિવશમાં આધાર કાર્ડ તમારાઘરે આવી જશે.

જો 15 દિવસ આધાર કાર્ડ તમારા ઘરેના આવે તો આધાર કાર્ડની મુખ્ય વેબસાઇટ પર જવું.

ત્યાર બાદ માય આધાર માં જઈને ચેક આધાર કાર્ડ સ્ટેટસ માં ચેક કરવું

આ માહિતી તમારા દરેક મિત્રો,સગા-સબંધીઓ, WhatsApp Group, Facebook, Instagram, Twitter, સ્ટેટસ માં શેર કરો જેથી દરેક નાગરિક સુધી પહોચી શકે.

જો તમને આ અમારી પોસ્ટ પસંદ આવી હોય તો Like કરો અને Share કરો.

અને આવી જ બીજી નવી પોસ્ટ જોવા માટે SUBSCRIBE કરો.

Rating: 5 out of 5.

How to earn money from online work at home